________________
૩૬૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
વરસતા વરસાદના નિર્ણય ' કરનારને ક્રિયાઓ લાગે છે?
હે પ્રભે! આકાશથી વરસાદ વરસે છે કે નહીં? તેને નિર્ણય કરવા માટે બારીમાંથી હાથ કાઢે તે, પગ કાઢે તે, કાઢનારને શું ક્રિયાઓ લાગે છે ? લાગતી હોય તે કેટલી લાગે?
જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ વરસતાં કે ન વરસતાં વર્ષાદનાં નિર્ણય કરનારને કાયિકી, અધિકરણિકી, પ્રાàષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાઓ લાગે છે.
નોંધઃ-માનવમાત્રને માટે સાવ સાધારણ પ્રસંગને આ પ્રશ્ન હોવા છતાં પણ આની મહત્તા ઘણી છે, કેમકે અનાદિકાળથી આ જીવાત્માને મોહ-માયા-કુતૂહલ-મશ્કરી-ટી શરત મારવી, બીજાઓને આકસ્મિક રંજિત કરવા કે તિષ, હાથચાલાકી કે વાચાલતા દ્વારા બીજાઓમાં કુતૂહલ કરવું આદિ-આપણું આધ્યાતિમક જીવન સાથે હડહડતા વૈરવાળી ઘણી ક્રિયાઓ જે આપણા સૌના જીવનના રગેરગમાં અનાદિકાળથી ઓતપ્રોત થયેલી છે, તેને કંટ્રોલમાં લેવા માટે ભલભલા સાધકે પણ હાર ખાઈને બેઠા છે, અથવા આન્તર જીવનમાં છુપાઈને રહેલી આ આદતે જ્યારે કુતુહલ કરે છે ત્યારે માનવની જ્ઞાન સંજ્ઞા કેવી રીતે હાથતાળી આપીને ગઝંતી થાય છે તેની ખબર સારામાં સારી રીતે કર્મગ્રન્થની પ્રકૃતિઓને ગણવાવાળાઓને પણ ખબર પડતી નથી.
વરસતા વરસાદને નિર્ણય કરવા માટે બારીમાંથી હાથ બરાબર કાઢવે આ સાવ સાધારણું કિયા હોવા છતાં પણ સાધકને આશ્રવના માર્ગ બંધ કરાવવાના ઇરાદાથી જ ભાવ