________________
શતક ૧૬ મું : ઉદ્દેશક-૮ લેકના ચરમભાગે શું જીવાદિ છે?
હે પ્રભે ! શું લેક વિશાળ છે ?
ભગવતે કહ્યું કે હે ગૌતમ! લેક ઘણે જ વિશાળ છે. બારમા શતકમાં કહ્યું છે તેમ અસંખ્યય જન કેડીકેડી પરિક્ષેપની અપેક્ષાએ જાણવું.
હે પ્રભે પૂર્વ દિશા તરફના લોકના ચરમ પ્રદેશમાં શું જીવો છે ? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! લેકને ચરમભાગ એક પ્રદેશાત્મક હોવાથી, અસંખ્યાત પ્રદેશમા અવગાહન કરનાર જીવ ત્યાં હેત નથી, પરંતુ જીવના પ્રદેશની અવગાહના ત્યાં હોય છે. પુગલ સ્ક તથા ધર્માસ્તિકાયાદિના દેશ પ્રદેશોનો પણ સભાવ છે અર્થાત્ ચરમ ભાગમાં જીવેના દેશ-વિદેશ છે તથા અજી પણ છે કારણમાં કહેવાયું છે કે એક પ્રદેશમાં જીવના દેશ-પ્રદેશ તથા પુગલ સ્ક છે પણ રહે છે.
ચરમભાગમાં જીવના જે પ્રદેશ છે કેમકે ત્યા જના દેશની જ સંભાવના છે અથવા એકેન્દ્રિય જીવના અનેક પ્રદેશ અને બેઈન્દ્રિય છેને એક પ્રદેશ કહેવાયુ છે યદ્યપિ ત્યા બેઈન્દ્રિય જીવના દેશો હોતા નથી, પરંતુ કેઈક ઈન્દ્રિય જીવ એકેન્દ્રિયમાં જન્મવાનો હોય ત્યારે મારણતિક સમુદ્રઘાતની અપેક્ષાએ આ કથન છે. દશમા શતકના આગ્નેયી દિશા માટે જે કહેવાયું છે તે અહીં સમજવું, જેમકે એકે.