________________
શતક ૧૬ મું ઉદ્દેશક-૬
383 ધ્રાણેન્દ્રિય શું ગુણોને ગ્રાહક છે?
કેતકી આદિ પદાર્થોમાં સુગંધ હોય છે અને તે ગંધ દ્રવ્ય નથી પણ ગુણ છે. જે દ્રવ્ય વિના કોઈ કાળે સ્વતંત્ર રહી શક્તા ન હોવાથી તેઓ ગતિ–આગતિ કરી શક્તા નથી.
ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભે! તે કેષ્ટપુટમાં, કેતકીમાં, તમાલપત્રમાં, દાલચીની(તજ)માં કે તગરના કાષ્ઠમાં જે પવન વાય છે તેના દ્વારા તેમાં રહેલા તે સુગંધને શું ધ્રાણેન્દ્રિય ગ્રહણ કરી શકે છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! તે તે કાષ્ઠમાં સુગંધ ગુણ રહેલે હેવાથી કાષ્ઠના પુદ્ગલે સાથે તે ગંધગુણ મિશ્રિત થઈ ગયે હોય છે માટે તે ધ્રાણેન્દ્રિયને જયારે મળે છે ત્યારે તેનું ગ્રહણ થાય છે. એક ગંધ ગતિ વિનાનો હોવાથી ગ્રાણેન્દ્રિયને ગ્રાહક નથી.
બગીચામાથી આવનારી સુગધ સાથે પુષ્પાદિના રજકણ જ હોય છે, તેમ ઉકરડા કે સંડાસમાથી આવનારી દુર્ગંધ સાથે ઉકરડાના કે વિષ્ટાના પરમાણુઓ અવશ્યમેવ મિશ્રિત થયેલા હોય છે.
- શતક ૧૬ ને ઉદેશ છઠ્ઠો પૂર્ણ. આ anoramaserardoorovo
'
.