________________
શતક ૧૬ મું ઉદ્દેશક-૨
૩૪૧ સાવદ્ય ભાષા અને નિરવ ભાષા માટે કહ્યું કે જ્યારે ઈન્દ્રો પિતાના મુખ સામે ઉતરાસન કે રૂમાલને રાખીને બેલે
છે ત્યારે તે નિરવદ્ય ભાષા છે અને સુખ આગળ કાંઈ પણ રાખ્યા વિના બેલે ત્યારે તેમની ભાષા સાવદ્ય કહેવાય છે. તે ઈન્દ્રો ભવસિદ્ધિક અને સનસ્કુમારની જેમ ચરમ ભવવાળા છે. કમે ચેતાકૃત છે કે અચેતાકૃત છે?
હે પ્રભો! જીવ જે કર્મોને બંધ કરે છે તે પિતાની ચેતનાથી કરે છે કે અચેતનાથી ? સારાંશ કે જીવના પ્રદેશે સાથે ચૂંટેલા કર્મે શું પાર્જિત છે કે અજીપાર્જિત?
જવાબમાં ભગવતે ફરમાવ્યું, હે ગૌતમ! જીએ જે કર્મોને બાંધ્યા છે, તે પોતાની ચેતના–જાણકારીથી જ બાધ્યા છે.
હે પ્રભે! આપ એવું ક્યા કારણે ફરમાવે છે કે જીવ જ કર્મોને ઉપાર્જક છે, અજીવ નથી -- ભગવંતે કહ્યું કે જે આહાર માટે જે પુદ્ગલેને સંચય કરે છે, અવ્યક્ત અવયવ શરીરથી સ ચિત કરેલા તથા વ્યક્ત અવયવરૂપથી ઉપસ્થિત કરેલા પુદ્ગલે તે તે આહારાદિરૂપે પરિણમિત થાય છે અને આહારદિપથી ગ્રહણ થયેલા તે પગલે જેને જ્ઞાનમાં સારી રીતે પરિણામ પામે છે, માટે કહેવાયું છે કે કમેં આત્મા વડે જ કરાયેલા હોય છે.
જે કર્મો ઉદયકાળે અશાતારૂપે થાય છે એટલે કે જીવાત્માને અશાતા દુઃખ આદિ ઉત્પન્ન કરનાર કર્મથી જે પુદ્ગલે ગ્રહણ થાય છે તે ફરીથી અશાતાને જ કરનારા થાય છે