________________
1
શતક ૧૬ સુ' : ઉદ્દેશક-૧
૩૩૫
તેનુ શુ થયુ ? તમારી જન્મપત્રિકામાં શશિને સારા છે તે લેખડના વ્યાપાર ચાલુ કેમ ક્રુરતા નથી ? ઇત્યાદિક પ્રકારે વચન પ્રયાગ કરીને બીજાઓને આર'ભના રસ્તે ચડાવીને પરાધિકરણી અને છે, અને બને ભેગા મળીને કાંઈ કરે ત્યારે ઉભયાધિકરણી નારકથી લઈને વૈમાનિક સુધીના જીવે અવિ રતિના કારણે ત્રણે પ્રકારના હાય છે.
અધિકરણ શું આત્મપ્રયાગાદિ છે ?
જવાખમાં ભગવંતે કહ્યું કે (૧) “ આત્મ પ્રયાગાધિકરણી, પરપ્રયાગાધિકરણી અને ઉભયપ્રયોગાધિકરણી બધાએ જીવા ત્રણે પ્રકારે અધિકરણી હેાય છે
""
શરીર, ઇન્દ્રિય અને યાગની વક્તવ્યતા :
ભગવંતે કહ્યું કે ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરનારા જીવને નીચે લખ્યા પ્રમાણે શરીર પાંચ પ્રકારના હાય છે. (૧) ઔદારિક શરીર વાયુકાયને છેડીને સ્થાવર, વિકલેન્દ્રિયા સમૂચ્છિમ તથા ગર્ભજ મનુષ્યા અને તિય ચાને હાય છે, ( ૨ ) વૈક્રિય શરીર-વાયુકાયિક, દેવ તથા નારકોને ભવપ્રત્યયિક તથા મનુષ્ય તિય ચાને લબ્ધિ પ્રત્યયિક હેાય છે.
( ૩ ) આહારક શરીર–શકા નિવારણાર્થે, છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે રહેનારા ચતુર્દશ પૂર્વ ધારીને હાય છે.
( ૪ ) તેજસ શરીર-ખાધેલું પચાવવાને માટે જીવમાત્રને હેાય છે.