________________
૨૩૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૫) કામણ શરીર-કર્મોના સમુહરૂપ હોવાથી જીવમાત્રને હોય
છે. શેષવર્ણન પહેલા ભાગમાં ચર્ચાઈ ગયું છે. પાંચે ઈન્દ્રિયોનું વિસ્તૃત વર્ણન પણ પહેલા ભાગમાં જેવું. મનગ–વચનગ અને કાયમ ત્રણ પ્રકારના પેગ છે.
ઔદારિક શરીરનું નિર્માણ કરતે અવિરતિની અપેક્ષાથી અધિકરણી અને અધિકરણ સ્વરૂપ હોય છે.
સ્થાવ, વિલેન્દ્રિય અને મનુષ્ય પણ બને પ્રકારના જાણવા.
આહારક શરીરી પ્રમાદના કારણે બંને પ્રકારે છે.
નોંધ :-ચતુર્દશ પૂર્વના જ્ઞાતા પણ પ્રમાદી હોવાના કારણે છઠ્ઠા ગુણસ્થાનકના માલિક જ હોય છે. તેથી ચતુર્દશપૂવીને પણ નરક નિગોદમાં પડતાં કેઈ બચાવી શકે તેમ નથી. સત્યાર્થ આ છે કે મેક્ષમાં જવાને માટે એકધુ સમ્યગ દર્શન કે સમ્યજ્ઞાન કે ચારિત્ર કામે આવતું નથી, પરંતુ ત્રણેની સ યુક્ત સાધના જ મેક્ષમાર્ગ છે છઠું ગુણસ્થાનકે ચૌદ પૂર્વ સુધીનું જ્ઞાન મેળવી શકાય છે, પણ ચારિત્રશુદ્ધિના અભાવમાં એકલું જ્ઞાન ક્યાં સુધી સાથ આપી શકવાનું હતું? શ્રુતજ્ઞાનની લગભગ ચરમ સીમા પ્રાપ્ત કરેલી હોવા છતાં ચારિત્રની શુદ્ધિ યદિ કરી ન શક્યા તે બાહ્ય જીવન ઘણાઓને માટે તારક બનવા છતાં પણ આંતર જીવનની ચંચળતા મટવાની નથી જે મતિજ્ઞાનને કમજોર કરીને મતિજ્ઞાનાવરણીય કર્મની ઉદીર્ણ કરાવનાર બનશે, જેમાંથી પ્રમાદનું જોર સમયે સમયે વધતાં સત્તામાં ચેરની જેમ સંતાયેલે ચારિત્ર મેહનીય