________________
૩૩૨
શ્રી ભગવતી સૂત્રસાર સંગ્રહ ભા. ૩ ભવાંતરમાં ભગવાઈ ગયેલા અને ચાલુ ભવમાં ભાગ્ય કર્મોની ઉપસ્થિતિ દ્વારા ઉપાર્જિત પાપોમાથી વિરતિ કર્યા વિનાના માનવનુ શરીર અને ઈન્દ્રિયે જ અધિકરણ સ્વરૂપ બનતાં તે સાધકને બાહ્ય સાધને પણ અધિકરણ રૂપે જ બનવા પામે છે. યદ્યપિ આધાર અને આધેયના સંબંધવાળા ઘટવાનું અને ઘટ જેમ જુદા છે તેમ અધિકરણ આધેય છે અને અધિકરણ આધાર હોવાથી બંનેમાં ઐકરુણ્ય (સમાનાધિકરણ) બનતું નથી માટે સૂત્રકારે “વિરકું ઘર” એટલે કે અવિરતિને આશ્રય કરીને બંનેમાં ઐકરુચે એવી રીતે બનશે કે જે અવિ. તિ છે તે અધિકારણ છે અને અધિકરણ સ્વરૂપ છેઆનાથી વિપરિત જે ભાગ્યશાળીએ પાપની વિરતિ કરી છે તેમનું શરીર ઈન્દ્રિય તથા બાહ્ય સાધનો પણ ઉપકરણ સ્વરૂપ બને છે
કાત્રિનામારૂતિ ઉપકરણ” અર્થાત્ શરીરાદિ ધર્મના સાધક બને છે. આ પ્રમાણે નરકથી વૈમાનિક સુધીના જીવમાં પણ સમજવું. જીવ સાધિકરણી છે? કે નથી ?
પ્રશ્નો આશય આ પ્રમાણે છે યદ્યપિ તે તે પદાર્થો હજી શરીર સાથે સંબંધિત થયા નથી હોતા છતા પણ માણસ જેમ ધનવાન, માન, સ્ત્રીવાનું, પુત્રવાન આદિ કહેવાય છે. આમા ધન, ગાય, સ્ત્રી કે પુત્ર હજી દૂર છે, તે પણ જીવ તદ્વાનું કહેવાય છે. તેવી રીતે જીવ શું સાધિકરણ છે? કે અધિકરણી વિનાને છે ?
જવાબમાં ભગવતે કહ્યું કે, હે ગૌતમ! જીવ સદૈવ સાધિકરણ જ છે. કેમકે નિયત સાહચર્યવાળા શરીર અને