________________
૩૨૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૧) અછ પ્રવચન માતાના બદલામાં ધમાધમ–આડંબર અને
મિથ્યા પ્રતિષ્ઠાનું જોર વધતું ગયું. (૨) દયાદેવીની આરાધનાને સ્થાને હિંસકવૃત્તિ અને પ્રવૃત્તિના
તાડવ નૃત્ય જોર પકડતા ગયા.
(૩) સત્યદેવની જગ્યા જૂઠ–પ્રપંચ-માયા અને ગૂઢતા તથા
ધૃષ્ટતા વધતી ગઈ
(૪) બ્રહ્મચર્ય ધર્મના બદલે શબ્દ-રસ–ગંધ અને સ્પર્શની
પરિચ્ચારણાને ઉદ્ભવ થયે.
માટે જ વાતે વાતે તીર્થંકરદેવની આશાતના તે કરતે ગ, વધારતે ગયો અને નિર્વસપરિણામી બન્યા.
ફળ સ્વરૂપે જ્ઞાનાવરણીયાદિ સાતે કર્મો નિકાચિત કરતે ગયે અને અશાતા વેદનીય કર્મના અનંતાનંત પરમાણુઓને સ્વામી બન્યો.
માટે જ ભાવદયાના સ્વામી, સત્યપદેકા વિરવિજયજી મહારાજ પૂજાની ઢાળમાં સૌને ઉપદેશ આપતાં કહી રહ્યાં છે કે
તીરથની આશાતના નવી કરિયે, નવી કરિયે રે નવી કરિયે.... તીરથની આશાતના કરતા થકા ધનહાણી, ભૂખ્યા ન મળે અન્નપાણી
કાયા વળી રેગે ભરાણી, આ ભવમાં એમ.તીરથની
પરભવ પરમાધામીને વશ પડશે, વૈતરણીમાં ભલશે.
અગ્નિને કુંડે બળશે, નહી શરણું કેય તીરથની,