________________
શતક ૧૫ મું : ઉદ્દેશક-૧
૩૧૧
લાને ચૂસતા મિદરાપાન કરતે, માટીના ઢંડા પાણીને પેાતાના શરીર પર છાટતા તે કષ્ટપૂર્વક પેાતાને સમય પસાર કરે છે તથા આઠ પ્રકારની ચરમતા પેાતાના અનુયાયીઓને સમજાવે છે. (તે મૂળસૂત્રથી જોવી. ) મૃત્યુકાળ પાસે આવ્યે ત્યારે પેાતાના મતાનુયાયીઓને કહ્યુ કે મારા મરી ગયાની ખખર પડે ત્યારે મારા શરીરને સુગ ધી પાણીથી સ્નાન કરાવજો, યાવત્ હજારો માણસોએ ઉપાડેલી પાલખીમાં મને લઈ જજો, સાથેસાથ ઉદ્ઘાષણા પણ કરજો કે આ અવસર્પિણીના છેલ્લા તી'કર ગેાશાળા મરીને સિદ્ધ-બુદ્ધ થયા છે,
પરંતુ જેમ જેમ વેદના તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ થતી ગઈ અને ભયકર વેદનાઓને ભાગવતા ગેાશાળાના ભાગ્યમા ઠેલી રાત્રિ આવી ગઈ. તે સમયે તે ગેાશાળાને પાકી ખાત્રી થઇ ગઇ કે હવે હું કાઈ કાળે પણ ખચનાર નથી. સ સારને કેઈપણુ દેવ કે મારા પરમ ભક્તો-ભક્તાણીએ પણ અચાવી લેવાને સમર્થ નથી, ત્યારે સર્વથા નિ સહાય થયેલા તેને કાંઈક સારા વિચારેના પ્રકાશ થયેા અને પેાતાનાં આત્માનું ભાન થયું કે “હું જિન નથી, સજ્ઞ નથી,
તી કર કે અર્હત નથી ” અત્યાર સુધી હુ મારી જાતને જિન આદિ કહેતા હતા તે સસત્ય વચન હતુ સુનક્ષત્ર અને સર્વાનુભુતિ જેવા મુનિઓના હુ ઘાતક ખન્યા, શ્રમણેાના વિરાધી અન્યા, ઉપાધ્યાય તથા આચાર્યાના અપજસકારક બન્યા. અસદ્દભાવનાએ અને મિથ્યાભિનિવેશેાની કલ્પનામાં મે” મારી જાતને ફસાવીને ખીજાએને પણ ભ્રમમાં નાખ્યા, પરિણામે મારી તેજલેશ્યા મારી જ ભક્ષક બનવા પામી છે. સત્ય સ્વરૂપે મહાવીરસ્વામી જિન છે, જિન પ્રલાપી છે, અતિ છે, સર્વાંગ છે. આ પ્રમાણેના સારા વિચારો આવતાં જ