________________
૩૧૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
ભગવાનને મારવા માટે પોતાના શરીરમાંથી તેજલેશ્યા બહાર કાઢી અને મહાવીર ઉપર ફેંકી દીધી, પણ પર્વતથી ટકરાયેલ પવન જેમ પાછા વળે, તેમ તેજલેશ્યા પણ મહાવીરસ્વામી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈને પાછી ફરતી ગોશાળાના શરીરમાં જ પ્રવેશ કરી ગઈ. સાપને રમાડનારે જેમ સાપથી મરે, પાણીમાં તરનારે જેમ પાણીમાં મરે, તેમ આસુરી શક્તિ અને બુદ્ધિને સ્વામી પિતાની જ માયાજાળમાં ફસાઈને પોતાની પરઘાતક શક્તિઓ વડે જ મરે છે. ગોશાળાની પણ આજ દશા થઈ કેમકે પ્રાકૃતિક નિયમ સૌ કેઈને માટે એક સમાન છે.
તેજોલેશ્યાના તાપથી હતપ્રભ થયેલા ગોશાળાને પ્રભુએ કહ્યું કે “તારી તેજોલેશ્યાથી હું મરવાને નથી અને હજી પણ કેવળી અવસ્થામાં સોળ વર્ષ સુધી જીવિત રહીશ, પણ ગોશાળા! તુ તે સાત રાત્રિ પૂર્ણ થયે જ મરવાને છે.”
શ્રાવસ્તી નગરીના લેકમાં પણ એક વાત ચર્ચાઈ રહી છે કે મહાવીર જ તીર્થકર છે, સર્વજ્ઞ છે અને અહંત છે. ગશાળે જુઠે છે. પિતાના શ્રમણોને ભગવતે કહ્યું કે જે પ્રમાણે ઘાસ-કાછ-છાણ આદિમાં પડેલા અગ્નિના કણ વડે તે બધા બળીને ખાખ થયા પછી નિસ્તેજ થઈ જાય છે, તેમ તમે તેની સાથે ધર્મની ચર્ચા કરે, તેના મનની સમાલોચના કરે અને હેતુ તથા ઉદાહરણથી તેને નિરુત્તર કરે. ત્યાર પછી તે શ્રમણો ગશાળા પાસે ગયા અને ચર્ચા આદિથી તેને તત્તર કર્યો હતપ્રભ અને નિસ્તેજ થયેલે શાળા કુદ્ધ થયે પણ એકેય નિગ્રંથને કાઈપણ કરી શક્યો નથી | તેજલેશ્યાથી અગેઅંગે દાહ પામતે, હાથપગ પછાડતે ગશાળ હાલાહલા કુંભારણને ત્યા આવ્યા અને કેરીના ગેટ
L