________________
શતક ૧૫ મું ઉદ્દેશક-૧
૩૦૭ કરી શકે છે? ભગવાન મહાવીરસ્વામીએ “હા”માં જવાબ આપતા કહ્યું કે, હે આનન્દ ! ગોશાળે તેમ કરવા શક્તિમાન છે, પરંતુ અરિહંત ભગવંતોને ભસ્મરાશિ કરી શકવાને નથી, કેમકે કોઈની પણ તેજલેશ્યા કરતા તેવા પ્રકારના તપસ્વી સુનિરાજે વિશેષ શક્તિસંપન્ન હોય છે અને ક્ષમાપ્રધાન હેય છે.
જે તપસ્વેજ અણગારમાં હોય છે તેના કરતા સ્થવિર અણગારમાં અનંતગુણ વધારે હોય છે, અને તેમના કરતાં અરિહંતમા અનંતગુણા વધારે હોય છે. કેમકે તેમના ક્રોધ કષાયે સર્વથા ક્ષય પામેલા હેવાથી, ગૌશાળાની શક્તિથી અરિહંતને શરીર પીડા વિશેષ સિવાય કાંઈપણ કરી શકવા માટે સમર્થ નથી.
માટે હે આનન્દ ! તું જા અને ગૌતમ આદિ શ્રમણ નિર્ચને સૂચિત કરજે કે તમારામાંથી કેઈએ પણ ગૌશાળા સાથે ધર્મચર્ચા, વાદ કે તેમના મતનું ખંડન પણ કરવું નહી. કેમકે મિથ્યાત્વના પાપે ગોશાળે અત્યારે શ્રમણ નિર્ચાનો વિધી થઈને બેઠો છે. ભગવંતની આજ્ઞા અને બનેલે પ્રસંગ આનન્દમુનિએ બધાને કહી દીધું. ક્રોધાન્ધ ગશાળાનું મહાવીર તરફ આગમન :
તે સમયે મિથ્યાત્વથી ઘેરાયેલે ગોશાળ હાલાહલા કુંભારણની દુકાનથી બહાર આવ્યું અને પિતાના મતાનુયાયીએની સાથે શ્રાવસ્તી નગરીના મધ્યભાગથી જ્યાં મહાવીરસ્વામી હતાં ત્યા આવ્યા અને રેષપૂર્વક બેલ્યો ભે કશ્યપ ! તુ મને