________________
શતક ૧૫ મુ' : ઉદ્દેશક-૧
૩૦૫
અરિહંતદેવની આ વાત છે, “ગેાશાળા જિન નથી ” તે વાત સત્ર પ્રસારિત થઇ ગઇ અને શ્રાવસ્તી નગરીના મુખે એક જ વાત શેષ રહી કે મહાવીરસ્વામી સર્વજ્ઞ છે, જિન છે, અહુત છે, પણ ગશાળા જિન નથી,
પાઁ મિદ્યતે મત્ર: આ ઉક્તિના અનુસારે સત્ર પ્રસારિત થયેલી આ વાત ગોશાળાના કાનમાં પડવાથી રાષક્રોધ–અહુ કાર–માયા–પ્રપચ આદિ આત્મિક દુર્ગુણા ચરમ સીમાએ પહોંચી જતાં તે ગોશાળા ક્રોધથી ધમધમતા, દાંતાને કચકચાવતા, હોઠોને ફફડાવતા કુ ભારશાળામાં આવ્યે અને પેાતાના શિષ્યા તથા મતાનુયાયીએની સાથે મહાવીરસ્વામી તરફ પ્રસ્થાન કર્યુ.
તે સમયે મહાવીરસ્વામીને અંતેવાસી, પ્રકૃતિથી ભદ્રિક, વિનયવાન્ નિરંતર છઠ્ઠને પારણે છઠ્ઠું કરતે ‘આનદ નામે સ્થવિર’ મુનિ પેાતાના ના પારણે ભગવાનની આજ્ઞા લઇને ભિક્ષા લેવા માટે વસતિમા આવ્યા અને કુંભારણુના મકાન પાસેથી જતાં તે સ્થવિર મુનિને જોઇ ગોશાળાએ મેલાવ્યા અને કહ્યું કે હે મુનિ ! સૌથી પ્રથમ તુ મારી એક વાર્તા સાભળી લે, ચિગતીત કાળે ધનપ્રાપ્તિની ઈચ્છાવાળા ધનના લેાભી, ધનની ગવેષણા કરનારા, તેની તૃષ્ણા અને આશાવાળા કેટલાક વાણીયાએ ગાડાઓમાં સામાન ભરી પરદેશ માટે નીકળ્યા અને ભય કર અટવીમાં પ્રવેશ કર્યાં, જ્યાં પીવાના પાણી પણ છૂટચા અને તૃષાના માર્યા આકુળ-વ્યાકુળ થયા છતાં પાણીની અવેષણ કરતાં એક સ્થાને મોટા રા ોચે અને તેને ભાગ્યે. મનવા જોગ હશે તેમાંથી ઢંડુ સ્વચ્છ અને સ્વાદુ પાણી વિપુલ માત્રામાં નીકળ્યું જે સૌએ પેટ ભરીને પીધું અને પેાતાના