________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩
મહાવીરસ્વામીને આટલી ઋદ્ધિ, યશ, કીતિ, મળ, વી, પુરુષાકાર ( પુરુષા`) પ્રાપ્ત થયેા છે, તેટલા ખીજા કોઈ શ્રમણ કે બ્રાહ્મણને થયા નથી ’ આ પ્રમાણે વિચાર કરતા અને સત્ર મારી શેાધ કરતા તે ગેાશાળાને હું ત્યાં મળ્યા, અને સંતેાષ પામેલા તેણે મને વંદના કરી નમન કર્યું, ત્રણવાર પ્રદક્ષિણા કરીને મને કહ્યું કે, “ હે પ્રભુ! ! આપ મારા ધર્માચાય છે, અને હું આપશ્રીના અન્તવાસી શિષ્ય છુ ” ત્યારે હે ગૌતમ મેં તેની વાતને સ્વીકાર કર્યાં અને છ વર્ષ સુધી ભવિતવ્યતાની પ્રબલતાના કારણે તેની સાથે સુખ-દુઃખ, લાભ-અલાભ, સત્કાર– અસત્કાર, હાની-ફાયદા, માન-અપમાન આદિના અનુભવ કર્યાં અર્થાત્ અનિત્ય જાગરિકામા તે સમય પસાર કર્યાં.
r
૩૦૨
હે ગૌતમ ! ત્યારપછી વર્ષાઋતુ સમાપ્ત થયે ગેાશાળાની સાથે વિહાર કરતા સિદ્ધાર્થ ગ્રામનગરથી કુમ`ગ્રામ તરફ જઈ રહ્યો હતા ત્યારે તે ખ'ને ગામની વચ્ચે, હરિયાળા પત્રાથી પૂર્ણ, પુપેાથી શેાભતાં તલના છેડને જોઈ ગેાશાળે મને પૂછ્યુ કે હું પ્રભા ! આ છેડ ઉગશે? કે નહી ઉગે ? તથા તલ પુષ્પના સાત જીવા છે તેઓ મૃત્યુ પામી કયા જશે ? કાં ઉત્પન્ન થશે ? જવાખમાં મૈ' કહ્યુ કે આ છેડ જરૂર ઉગશે અને પુષ્પના સાતે જીવા પુન· તલની એક ફળીમાં તલ રૂપે ઉત્પન્ન થશે. પરતુ ગૌતમ ! ગોશાળાનું જીવદલ તથાપ્રકારનું ન હેાવાથી મારા વજ્રના પ્રત્યે તેને વિશ્વાસ ન થયા, રૂચિ ન થઈ. તે કારણે મને ગમે તેમ ખાટે સિદ્ધ કરવા માટે અને બીજાની આગળ મને જુઠ સાખીત કરવાના ઈરાદે ધીમે ધીમે ચાલવાના ઢાંગ કરતા તે ગેાશાળા મારાથી પાછળ રહ્યો અને પાછે જઇને તે તલના છેડને મૂળમાંથી ઉખેડીને ફેંકી દીધા. પણ ગૌતમ ! તે જ સમયે આકાશમાં વાદળા આવી ગયા, વિજળીએ