________________
શતક ૧૫ મું : ઉદ્દેશક-૧
૩૦૬ ઘણે જ પ્રસન્ન થયા. વંદન કરીને કહ્યું “તમે જ મારા ધર્માચાર્ય છે, હ અંતેવાસી છું. આમ કહેવા છતા પણ ગૌતમ ! મેં તેના વચનનો આદર કર્યો નથી, સ્વીકાર કર્યો નથી, માટે મૌન રહ્યો.
ત્યાર પછી પુનઃ નાલંદાના મધ્યભાગમાં થઈને તંતુવાય શાળામાં આવ્યું. બીજું માસક્ષમણ કર્યું અને “આનંદ” ગાથાપતિને ત્યાં વિપુલ અને ઉત્તમ સામગ્રીથી પાણું કર્યું. ત્રીજા માસક્ષમણનું પારણું “સુનન્દ” ગાથા પતિને ત્યા કર્યું ત્યાર પછી ચેથા માસક્ષમણનું પારણું નાલ દાના બહાર ભાગમાં કેલ્લાક સન્નિષ ગામ હતું, જ્યાં વેદ-વેદાંતને પારંગત જ્ઞાન વિજ્ઞાનથી પૂર્ણ “બહુલ” નામના બ્રાહ્મણના ઘરે કર્યું. મને જોઈને તે બહુલ રાજી થયે, મારે સત્કાર કર્યો. બહુમાનપૂર્વક વંદન-નમન કરીને પરમાત્રથી પારણું કરાવ્યું હતું. પચદિવ્ય આદિની વાત પહેલાંની જેમ જાણી લેવી.
તડુવાય શાળામાં મને ન જેવાથી તે ગોશાલકે રાજગ્રહી નગરીમા મારી તપાસ કરી, પણ મારે શબ્દ કે છીંક પણ તેને સાંભળવા મળી નહીં (અદશ્ય માણસની તેના શબ્દ અને છીંકથી પણ ખબર પડે છે કે આ શબ્દ અને છીંક તે માણસની છે.) તેથી તે પાછે તખ્તવાય શાળામાં આવ્યું અને પોતાના પહેરવાના વસ્ત્રો, ઉતરીય વસ્ત્રો, પાદુકા અને ચિત્રપટ બીજા કેઈ બ્રાહ્મણને આપી દીધા અને મૂછ–દાઢી આદિનું મુંડન કરાવી નાલ દાના બહાર ભાગથી તે ચાલ્યો અને કેલ્લાક સન્નિવેશમાં આવ્યું. જ્યાં તે ગામના બધાએ બ્રાહ્મણે મારી પ્રશંસાસત્કાર-વાદન-નમન આદિ કરી રહ્યાં હતાં. આ પ્રમાણે સાંભળીને શાળાના મનમાં વિચાર થયે કે અમારા ધર્માચાર્ય શ્રી