________________
૨૮૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
ઉપર મૂકીને તે અવયવોને કોઇનાથી પણ ન જણાય કે ન દેખાય તેવી રીતે જોડી લે છે છતાં પણ માણસને રતિમાત્ર પીડા નથી થતી આ પ્રશ્નોત્તરમાં કેવળ પેાતાની વ્યિ શક્તિનું વર્ણન જ સમજવાનું છે. ખાકી આવું કોઈ કાળે કરાતુ નથી કેમકે પ્રાયઃ ઇન્દ્રો સમ્યગ્દષ્ટિસપન્ન હેાય છે.
જુંભક દેવા માટેની વક્તવ્યતા ઃ
પ્રભુએ કહ્યું કે, આ દેવા સ્વચ્છ ંદ આચરણુ કરનારા, જૂદી જૂદી ચેષ્ટાઓમા આનદ માનનારા, કામક્રીડામાં આસક્ત અને માહક હાય છે. આ દેવા જેના ઉપર ક્રોધી થાય છે, અથવા તેમને જે ક્રોધી થયેલા જુએ છે તે રાગિષ્ઠ થશે, ઉપદ્રવેાથી ઘેરાઈ જશે અને ખીજા પણ અનર્થા તેમના ભાગ્યમા રહેશે. આનાથી વિપરીત તે દેવાને પ્રસન્નમુદ્રામા જોનાર યશ, ધન આદિની પ્રાપ્તિ કરશે. વ્ય ંતરના ભેદમાં તેમના સમાવેશ થાય છે અને કેવળ પલ્યેાપમ પ્રમાણુના જ આયુષ્યવાળા છે, જેના ૧૦ ભેદ છે
+
(૧) અન્નજા`ભક દેવ :–રાગદ્વેષમાં આવીને પેાતાની વૈક્રિય લબ્ધિવડે અનાજને (ભાજનના ) સદ્ભાવ કે અભાવ કરનારા, અનાજના વધારા કે ઘટાડા કરનાર, સરસને વિસ કરનાર આ દેવ છે પ્રાયઃ કરી રાગદ્વેષના નિયાણુપૂર્વક વ્યંતરદેવયેાનિ પ્રાપ્ત થાય છે. માટે તે દેવાને આવા પ્રકારની વિવિધ ચેષ્ટાએ કરવાની તેમને ફરજ પડે છે અને તેમાં જ તેમને રસ છે. આ પ્રમાણે લયના ભક, શયના ભક, પુષ્પા ભક, ફળતૃ ભક, ખીજતૢ ભક, પાનજું ભક, વજ્રા ભક, પુષ્પષ્ફળા ભક, અને અવ્યક્તા ભક. આ દેવા દીઘ વૈતાઢ્ય પર્વતા, પ્રત્યેક ક્ષેત્રે, ચિત્રવિચિત્ર પર્વતા, યમકસમક પતા તથા કાંચન