________________
શતક ૧૪ મુ' ઃ ઉદ્દેશક-૮
૨૮૭
અનશનપૂર્વક બ્રહ્મદેવલોકમાં દેવ ખનશે ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધરીને યાવત્ મેાક્ષમાં જશે.
અવ્યાબાધ દેવાની વક્તવ્યતા .
હે પ્રભુ! । અવ્યાખાધ દેવા કોને કહેવાય ? જવાખમાં ભગવતે કહ્યુ કે, તે દેવા પેાતાની દિવ્યઋદ્ધિ, દ્વિવ્યવૃતિ વડે કોઈ પણ માણસની આંખની પલક ઉપર, ૩૨ પ્રકારના નાટક રમી શકે છે, ખતાવી શકે છે, છતાં પણ તે માણસને રતિમાત્ર પીડા નથી થતી, આ કારણે તે દેવે અવ્યાબાધ દેવ કહેવાય છે. જે પાંચમા દેવલાકના લેાકાન્તિક ભેદમાં કહેવાયા છે, જેની સખ્યા ની છે તે આ પ્રમાણે : (૧) સારસ્વત (૨) આદિત્ય (૩) વહિન (૪) વરૂણ (૫) ગાથ (૬) તુષિત (૭) અભ્યાબાધ (૮) અન્ય (૯) અરિષ્ટ. આ નવ પ્રકારના દેવા લાકાન્તિક કહેવાય છે જે લેકના અંતમાં નહી પણ લેક એટલે સંસારના અતમાં હાવાથી ત્યાંથી ચ્યવન પામીને ખીજે ભવે મેાક્ષમાં જનારા હોય છે.
દેવેન્દ્રની વિચિત્ર વિક્રિયા :
હે પ્રભુ! ! શક્રેન્દ્ર દેવરાજ શું કેઇનું માથું કાપીને કમ'ડળમાં નાખી શકે છે? ભગવતે કહ્યું કે, તે ‘ઇન્દ્ર મહારાજ પેાતાના શસ્ત્રાવિડે માણુસનુ માથુ કાપીને કમડળમાં નાખી શકે છે. તે આવું શી રીતે કરે છે? પ્રભુએ કહ્યું કે, જેમ ચાકુથી ભીંડા આદિના ટૂકડે ટૂકડા કરાય છે તેમ ઈન્દ્ર મહારાજા પણુ માણુસના મસ્તકને તલવારવડે ટૂકડે ટૂકડા કરીને કમડળમા ભરે છે, પછી પાછા તે ટૂકડાઓને માણસના માથા
P
use