________________
૨૮૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
*ડવા માટે જ પ્રયત્ન કરે તે હડહડતાં કલિયુગમાં પણ માણસ કલ્યાણ પામશે ખૂબ યાદ રાખવાનુ છે કે પાપેાતે ખાંધવામાં માણસને ગુપ્ત કે અણુપ્ત પુષ્કળ શક્તિ લગાડવી પડે છે તે પછી પાપાને ધાવા માટે શક્તિ લગાડ્યા વિના શી રીતે ચાલશે ?
જૈન શાસનમાં આવું કોઈ કાળે પણ મનવાનું નથી કે
('
“ ખાતે પીતે હર (ભગવાન) મિલે, તે ઠુમકા ભી કહેના; ઔર શિર કે કાટે હર મિલે તા, છુપકે હા જાના.
અંખડ પરિવ્રાજકના
સાતસા શિષ્યાની વક્તવ્યતા :
""
અંખડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્યા ગંગા નદીના તટપર આવીને કાંપીલ્યનગર તરફ પ્રસ્થાન કરતાં વચ્ચે મેટી અટવી આવી, પણ સાથે રાખેલુ પાણી ખૂટી જવાથી અને ખીજું પાણી ન મળવાથી તેમની પિપાસા (તરસ) વધવા લાગી, અંતે અરિહંત પરમાત્માનું શરણુ સ્વીકારીને અનશન કર્યું... અને મરીને બ્રહ્માદેવલાકમાં દેવ તરીકે અવતરિત થયાં.
અંખડ પરિવ્રાજકની વક્તવ્યતા :
હે પ્રભુ!! કાંપીલ્યનગરમાં અખંડ પરિવ્રાજક સેા ઘરમાં ભાજન લે છે અને ત્યાં રહે છે એમ નગરવાસીઓ કહે છે.
જવામમાં ભગવંતે કહ્યું કે, તે પરિવ્રાજક પેાતાની વૈક્રિય લબ્ધિથી સૌને આશ્ચય પમાડવા માટે સેા ઘરામાં ભાજન કરે છે. તેમ છતાં પણ અતે જીવાદિ તત્ત્વાના જ્ઞાતા બનીને