________________
૨૮૫
શતક ૧૪ મુંઃ ઉદ્દેશક-૮ કે લાખે ભવોના પાપે પણ અગ્નિમાં પડેલા સૂકા લાકડાની જેમ બળીને ખાખ થઈ જાય છે અને તપ શક્તિ યદિ વધારે સાત્વિક બની જાય તે નિકાચિત કર્મો પણ પ્રાય બળી જાય છે જ્યારે અકામ નિર્જરા એટલે કમેં ખપાવવાની ઈચ્છા નથી છતાં પણ તેમનો પરિપાક થતા પિતાની મેળે ખપતા જાય છે. જેમકે ભૂખ છે, ખાવાનું નથી, તરસ લાગી છે પણ પીવા માટે ઠંડુ પાણું નથી, ઠંડી જોરદાર પડે છે પણ કપડા નથી, ગરમી અસહ્ય છે પણ છાયા અને હવાવાળા મકાન ભાગ્યમાં નથી, સ્ત્રીસહવાસની ઈચ્છા છે પણ સ્ત્રીની પ્રાપ્તિ નથી. સ્ત્રી છે તે ભેગશક્તિ નથી. તે પણ છે તે પેટમાં જોરદાર ભૂખ લાગી છે, કદાચ બધુ છે પણ શરીર બેડોળ અને સીમાતીત સ્થૂલ હોવાથી કેઈને પણ પસન્દ પડતું નથી. આવી રીતે સંસારની વિડંબનાઓ ભેગવાઈ રહી છે અને કર્મો પણ નિર્જરાતા જાય છે યદ્યપિ સકામ નિર્જરાની અપેક્ષાએ આમા મન્દતા ઘણું હોય છે છતાં પણ કેઈક, જીવને આ અકામ નિર્જરા પણ બીજા કે ત્રીજા ભવે કેવળજ્ઞાનના રસ્તે ચડાવી. દેવામાં સમર્થ હોય છે. મરુદેવી માતા પણ કેળના ઝાડમાંથી બીજા જ ભવે કેવળજ્ઞાન મેળવી શક્યા હતાં, તેમ આ શાલીવૃક્ષ પણ બીજા ભવે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મીને સિદ્ધ થશે પરંતુ ખાસ ખ્યાલ રાખવાનું છે કે આ બધી વાતે લાખે કરડે જીમાં કે એકાદ જીવની છે. સૌના ભાગ્યની આ વાત નથી. જ્યારે સૌને માટે રાજમાર્ગ સકામ નિજરનો હેવાથી પ્રત્યેક માણસ પોતાના જીવનના સર્વથ મિરર્થક પાપને હિંમતપૂર્વક છોડી દે અથવા છડી લેવાની ટ્રેનીંગ લે તે પણ કલ્યાણ છે મહિને મહિને તેનું પાપ વિષે વર્ષે જરા મેટું પાપ અને પાંચ પાચવર્ષે સર્વથાભયંકર પાપને