________________
२४
કેઈ ખ્યાલ નથી માટે એક પાટ પર બેસીને આપણે ચોમાસાના સાથે વ્યાખ્યાન આપીએ તે સમાજને કંઈક ફાયદે જરૂર થશે ? આ વાત ચાલતી હતી ત્યા કાનજીસ્વામીના પતિએ દિગંબર મુનિના કાનમાં ફૂંક મારી કે–તાબર મહારાજને કોઈ આવડતું લાગતું નથી એટલે ચર્ચાની વાતને ટાળી રહ્યા છે. જવાબમાં પંન્યાસજીએ કહ્યું કે-યતિજી મહારાજ ! મને શું આવડે છે અને શું નથી આવડતું એ જવા દે. આ તમારા જ્ઞાન ભંડારમાથી ગમે તે એક ગ્રન્થ કાઢીને મને આપે અને પરમદહાડેથી મારી પાસે અભ્યાસ કરવા બેસે, તમાથી એકાદ પક્તિનો પણ જે હું અર્થ ન લગાવી શકુ તે તે જ સમયે તમારી સામે એલપટ્ટો ઉતારીને દિગબર ધર્મ સ્વીકાર કરી લઈશ અન્યથા તમારે વેતાબર બનવાનું રહેશે, બોલે છે શરત મંજૂર? યતિજી નિવૃત્ત થયા અને સૌ ઘર ભેગા થયા
(૨) મધ્ય પ્રદેશના એક વ્યાપારી ક્ષેત્રના ચાતુર્માસ દરમ્યાન અધિક માસના કારણે ખરતરગચ્છના પર્યુષણ પહેલા શ્રાવણ મહિનામાં આવ્યા અને પંન્યાસજીએ તેમના સંઘની વિનંતીને માન્ય કરી કલપસૂત્ર અને બારમાસૂત્ર વાંચેલું ત્યારે ભાવનગરથી અભયચંદ ભગવાનદાસ ગાંધીએ તેમના ગુરુજીનું લખેલુ “પર્યુષણ વિચાર’ નામનું પુસ્તક પંન્યાસજીને લાલ ઝડી દેખાડવા માટે મોકલાવ્યું. જવાબમાં પન્યાસજીએ લખેલું હતુ કે–“મારા ગુરુજીનું લખેલું પુસ્તક કેવળ ચર્ચાત્મક છે, પણ કલ્પસૂત્ર કે બારસાસૂત્ર બે વાર વાચવામાં પાપ લાગતું હોય કે વિરાધના થતી હોય તે ભાવ આ પુસ્તકમાં નથી. કેમકે કલ્પસૂત્રમાં કેવળ તીર્થંકર પરમાત્માઓના ચરિત્રે જ છે, જેના વાચનથી સંયમના પર્યાય શુદ્ધ જ થાય છે ”
(૩) વિ. સં. ૨૦૧૩ના સુજાલપુર મંડીના ચાતુર્માસ દરમ્યાન સ્વ મનસુખલાલ તારાચંદ મહેતા પણ પરાધન