________________
૨૭૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દ્રવ્યનો આહાર કહે છે. અને પૂર્ણ દ્રવ્યના આહારને અવચિ દ્રવ્ય કહે છે. વૈમાનિક દેવેન્દ્રોની કામગની વક્તવ્યતા:
ગૌતમસ્વામીએ પૂછયું કે હે પ્રભે! દેવરાજ ઈન્દ્રને જ્યારે દિવ્યભાગે ભેગવવાની ઈચ્છા થાય છે, ત્યારે તે કેવી રીતે ભોગ ભેગવે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે ગૌતમ! તે સમયે કેન્દ્ર પિતાની વૈકિય લબ્ધિવડે લંબાઈ—ચેડાઈમાં એક લાખ જન અને પરિધિમાં ત્રણ કેશ ૧૨૮ ધનુષ્ય અને ૧ આંગળથી કાંઈક વધારે ગોળાકાર સ્થાનની રચના કરે છે, તેના ઉપરના ભાગમાં રમણીય સમતલ ભાગ છે. જેના મધ્યભાગમાં બધી જાતના રને અને મણુઓથી શોભિત એક પ્રસાદની રચના કરે છે. જેની ઉંચાઈ ૫૦૦ યે જન અને વિસ્તારમાં ૨૫૦ એજન છે તેના ઉપર તે ઈન્દ્ર મહારાજા દેવશય્યાની વિકૃર્વ કરે છે અને નાટક, ગીત, નૃત્ય તથા વાજિંત્રેના આડંબરપૂર્વક તે ઈન્દ્ર દિવ્યભેગેને ભગવે છે. ઇશાનેન્દ્ર માટે પણ ઉપર પ્રમાણે જાણવું, જ્યારે સનસ્કુમાર માટે વિશેષ આ પ્રમાણે જાણવું કે તે ત્રીજા દેવના ઈન્દ્ર દેવશયાગ્ની વિકુવણ કરતું નથી. કેમકે ત્યાં માત્ર સ્પર્શ. સુખથીકામની સમાપ્તિ થાય છે. શેષવર્ણન મૂળસૂત્રથી જાણવું.
કાર ઝટ શતક ૧૪ ને ઉદેશો છઠ્ઠો પૂર્ણ કર્યું