________________
૨૭૦
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ ભા. ૩
સ્પર્શી કરે છે. આ પ્રમાણે ખીજા પાંચ સ્થાનઃ-ગતિ, સ્થિતિ, લાવણ્ય, યશ અને પુરુષકાર માટે પણ કલ્પી લેવું. જળકાયિક જીવેા માટે પણ જાણવું. જેમકે :-કેટલાક પાપકર્મના ઉદયવાળા જળકાયિક જીવેા સંડાસ, ગટર આદિના સ્પશ ભાગવતાં હાય છે જ્યારે બીજા પુણ્યકમી જળકાયિકા તીથ 'કરના અભિષેક આદિ કામમાં આવતા હેાય છે. કેટલાક અગ્નિકાયિકા ગામના ગામ જંગલના જંગલ ખાળીને અસંખ્યાત અનત જીવેાના હત્યારા મને છે અને બીજા ભાજનાદિ મનાવવા માટે ઉપયેાગમાં આવે છે. વાવાઝોડા આદિના રૂપમાં વાયુકાયિકા પણ અનિષ્ટતા ભાગવનારા બને છે, જ્યારે મંદમંદ વાયુ સૌને સુખરૂપ પણ બને છે. વનસ્પતિ માટે પણ કલ્પના કરી લેવી. આ એકેન્દ્રિય અવતારને પામેલા હેાવાથી પાતે કેાઇ જાતને શબ્દ, રસ, ગંધ કે રૂપના અનુભવ કરી શકતા નથી.
એ ઇન્દ્રિયને શબ્દ, રૂપ અને ગધને છેડી સાત સ્થાનાને અનુભવ કરે છે. તેઇન્દ્રિયને રૂપ અને શબ્દના અનુભવ નથી.
ચતુરિન્દ્રિયને શબ્દના અનુભવ નથી.
પાંચેન્દ્રિય તિય ચે, મનુષ્યા અને દેશને દશે સ્થાને ઇષ્ટાનિષ્ઠ અનુભવ હાય છે.
1
હે ગૌતમ! માટી ઋદ્ધિવાળા, દ્યુતિવાળા, ખળવાળા અને મહાસુખસ'પન્ન દેવા બહારના પુદ્ગલાને ગ્રહણ કર્યાં પછી જ પર્વત, ભીંત આદિનુ ઉલ્લંઘન કરી શકે છે.
Mona
શતંક ૧૪ના ઉદ્દેશા પાંચમા પૂર્ણ
555
ન