________________
તત્વાર્થસૂત્ર આદિને અભ્યાસ પૂર્ણ કરી સસ્કૃત હિંમલ પ્રક્રિયા વ્યાકરણ ચાલુ કર્યું, અને થોડા જ સમયમાં સંસ્કૃત ભાષા ઉપર મારો કાબુ મેળવ્યું. પરિણામે કરાચીમાં જ પર્યું. પણમા હજારે માણસની સમક્ષ કલપસૂત્ર સુબોધિકાના અમુક વ્યાખ્યાને વાંચવામાં તેઓ સફળ થયા. પછી લઘુવૃત્તિ, દ્વયાશ્રય આદિને અભ્યાસ કર્યો અને ગુરુ મહારાજની સાથે શીવ પુરીમાં આવી ગુરુદેવના સમાધિ મંદિરની પવિત્ર છાયામાં પરીક્ષાના ધરણે ત્યાંના વિદ્વાન પંડિત પાસે અભ્યાસ કર વામાં તન્મય બન્યા. પરિણામે કેવળ છ વર્ષમાં લઘુવૃત્તિ, બ્રહવૃત્તિ, ન્યાયસંગ્રહ, કિયારત્ન સમુચ્ચય, પંચ કાળે અને સ્યાદ્વાદમંજરી, પ્રમાણમીમાસા, રત્નાકરાવતારિકા તથા તત્વાર્થભાષ્યના ઊંડા પઠન-પાઠન સાથે કલકત્તા સંસ્કૃત એસોસીએશનની ડિગ્રી પરીક્ષાઓ આપીને ન્યાય-વ્યાકરણકાવ્ય તીર્થના પદધારક બન્યા હતાં. સાથે સાથે અન્ય દર્શન ગ્રંશે ઉપરાત જૈનાગોમાં પણ પ્રવેશ કરી ચૂક્યા હતા પિતાના ગુરુદેવની ઉપસ્થિતિ દરમ્યાન ચૌમાસાના વ્યાખ્યાનમાં કર્મ ગ્રથ જેવા નિરસ વ્યાખ્યાનોને પણ સરસ બનાવી શક્યા હતા અને ભગવતીસૂત્ર પણ વાચી શકયા હતા. પછી તે કેટલાય શહેરમાં ભગવતી સૂત્ર જ તેમને પ્રિયગ્રંથ બની ચૂક્યો. ભણાવવાને શેખ હોવાથી કેટલાય વિદ્યાર્થીઓને સિદ્ધહેમ અઢાર હજાર સુધીના અભ્યાસ, ન્યાયસંગ્રહ, શિશુપાલવધ, નૈષધ, કાદ બરી સ્યાદ્વાદ મંજરી અને તત્વાર્થ ભાષ્ય ઉપરાત દશવૈકાલિક ( હરિભદ્રસૂરિની ટીકા) આચારાગસૂત્ર (શીલાકાચાર્યની ટીકા) અનુયોગ દ્વાર સૂત્રાદિ પણ બીજાઓને ભણાવી શક્યા હતા તેમણે જોતિષનું તલસ્પર્શીજ્ઞાન જેમાં જાતક, તાજિક પ્રશ્ન પ્રકરણ ઉપરાત આરંભ સિદ્ધિ પણ ભણાવી લીધી છે પણ પિતે આગમાભ્યાસના કારણે તિષનો પઠન-પાઠન