________________
શતક ૧૪ મુ’: ઉદ્દેશક-૨
२४७
ભગવાન જાણે કેટલાય જીવે સાથે વૈર માંધવાનુ કારણ મને છે. ઉપર પ્રમાણે પ્રત્યક્ષ દેખાતી સંસારની માયાજાળને જોયા પછી આ ભવમાં અને આગળના ભવામા સુખી થવું હાય તે પેાતાના ભાગ્ય ઉપર વિશ્વાસ રાખીને અધાય તાફાના છેડવા માટે મહાવીરસ્વામીના કુમાવેલા બારવ્રતા સ્વીકારવા, પાળવા અને વ્રતાથી દેદીપ્યમાન જીવન મનાવવુ, આનાથી અતિરિક્ત સુખી થવા માટે બીજો માર્ગ નથી.
માહુકમના ઉદયે થનારા તાફાના ખીજા ભાગમાં ચર્ચાઈ ગયા હાવાથી અહીં પિષ્ટપેષણ કરવાની આવશ્યકતા નથી. યક્ષાવેશ ઉન્માદ કદાચ એક ભવ પૂરતા જ હાવાથી વધારે કષ્ટદાયક નથી, પરંતુ મેાહુકમ થી ઉત્પન્ન થતા ઉન્માદ અત્યંત દુય હાવાથી કષ્ટસાધ્ય છે અથવા અમુક જીવાને માટે અસાધ્ય પણ ખની શકે છે. માટે જ ભવપર પરાને અગાડનારા છે. ઉદીર્ણ કરીને ભડકાવી દીધેલેા ઉન્માદ માનવજીવનમાં પશુતા લાવ્યા વિના રહેતે નથી. અનંતાનુબંધી કષાયને લઈ ઉદીર્થંપૂર્ણાંકના મેહાદયમાં સમ્યક્ત્વને નાશ, વ્રતાને હાસ, માનવતાના સર્વનાશ પ્રાયઃ કરીને નકારી શકાતા નથી
માહુકમના સ્વાભાવિક ઉદ્દયમાં માનવનું મન બેકરાર કે એકાણુ પ્રાયઃ થતુ નથી, જ્યારે પર રમણીઓને કન્યાઓને, વિધવાઓને ગઢી ભાવનાથી ફેસલાવવામાં આવે છે ત્યારે સૂતેલા અજગરની જેમ ભડકાવી દીધેલું મેહકમ તેના માલિકના મન-વચન–શરીર આદિને મર્યાદાતીત એકાણુ ખનાવ્યા વિના રહેતું નથી અને તેમ થતાં તેમને ઉન્માદ કદાચ મૃત્યુનું કારણ પણ બની શકે છે.
સ્વસ્રીના ભગવટામાં અતિશય કામાંધ બનીને તીવ્રાનુ