________________
શતક ૧૪ મુ : ઉદ્દેશક-૧
૨૩૯
છે, બીજા સમયે તિરછી ગતિથી પશ્ચિમમાં જાય છે અને ત્રીજા સમયે તિરછી ગતિએ નરકના વાયવ્ય દિશામાં જાય છે.
ચાર સમયની વિગ્રહગતિ આ પ્રમાણે :–એકેન્દ્રિય જીવ એક સમયમાં ત્રસ નારકીથી બહાર અધેાલાકની વિદિશામાંથી દિશામા આવે છે. ખીજા સમયે લેાકના મધ્યમા પ્રવેશ પામે Àત્રી સમયે ઉર્ધ્વલેાકમા અને ચેાથા સમયે નારકીમાંથી બહાર આવીને ક્રિશામા રહેલા ઉત્પત્તિસ્થાનમાં આવે છે
આ પ્રમાણે બીજા ભવને પ્રાપ્ત કરવા જીવાની શીઘ્ર ગતિની વકૃતવ્યતા કહી. નરકને ચેાગ્ય આવા શુ' અન તરાપન્નક હાય છે ?
હે પ્રભા ! નરકમાં જવાની લાયકાતવાળા જીવા શુ અનંતરે પજ્ઞક હાય છે ? પર પરાત્પન્નક હાય છે ? કે અને તરપર પરક અનુત્પન્નક હાય છે ?
નરકમાં ઉત્પન્ન થવામાં સમયાદિકનું વ્યવધાન હોતું નથી તે અનંતાપન્ન કહેવાય છે, એ કે ત્રણ સમયનું વ્યવધાન હાય તે પર પરાત્પન્નક કહેવાય છે અને જે અને પ્રકારે નથી તે અનંતર પરંપરક અનુત્પન્નક કહેવાય છે. ઋનુગતિથી નરકમાં જવાવાળા પહેલા ભેદમાં છે અને વક્રગતિથી ખીજા ભેદમાં જાણવા.
અનતરાપન્નક નારા ચારે ગતિનુ આયુષ્ય બંધન કરતા નથી, જ્યારે પર પરાત્પન્નક જીવા ચારે ગતિમાંથી મનુષ્યાયુ અને તિય ચાયુનુ ખંધન કરનારા છે તથા ત્રીજા ભેદના નારક પણ ચારે ગતિનુ આયુષ્ય બંધન કરતા નથી.