________________
શતક ૧૪ મું : ઉદ્દેશક-૧
૨૩૭
સયમી હાય અને પછીથી સંયમમાં સ્થિત થઈને પણ વિરાધક બન્યા હાય, મનતા હોય અને છેલ્લા શ્વાસે પણ વિરાધનાઓનુ` પ્રતિક્રમણ ન કર્યુ હોય તે તે મુનિ અસુરકુમારાક્રિમાં જન્મી શકે છે જે નિષ્ટ દૈવલેાક છે.
આ પ્રમાણે નાગકુમાર, સુવર્ણ કુમાર, અગ્નિકુમાર આદિ જ્યેાતિષ્ક અને વૈમાનિકા માટે પણ જાણી લેવુ.
નકુમાં જવાવાળાની શીઘ્રગતિ કેવી હોય છે ?
નારકાની શીઘ્રગતિ કેવી રીતની હાય છે? શીઘ્રગતિના વિષય કેટલે ? અહીં શીઘ્રગતિથી શરીરનું ગમનાગમન લેવાનુ નથી; પરંતુ કાળ–સમયવાચક આ શબ્દ છે માટે શીઘ્રગતિના સમય કેટલા?
ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, જેમ કેઈ જુવાન, ખળસંપન્ન હાય, વિશિષ્ટ યુવાવસ્થા પ્રાપ્ત કરી લીધી હાય, નિગી હાય, કાંડાથી મજબુત હાય, સહનશક્તિ ઘણી સારી હાય, અને ભુજા સશક્ત હાય, મુઠ્ઠી યથા સમય વાળી શકાતી હાય તેવા જુવાન પેાતાની મુઠ્ઠીને કે ભુજાને શીઘ્રતાથી સંકેચી કે પહેાળી કરી શકે છે. આ રીતે તેની ગતિમાં શીઘ્રતા હાય છે. ભગવાનની વાણીને ગૌતમસ્વામીએ ‘વ્હા’ કહીને સ્વીકારતા કહ્યુ કે હું પ્રભા ! તેની ભુજા કે મુઠ્ઠી શીઘ્રતાથી સ’કોચાઈને વિસ્તૃત થઈ શકે છે. આ પ્રમાણે જ નારકની ગતિ પણુ શુ આટલી જ શીવ્રતાવાળી હેાય છે?
મનાઇ ફરમાવતા ભગવંતે કહ્યુ કે જે જીવાત્માએ નરકરાતિને ચૈાગ્ય આયુષ્યક, નરકગતિક અને નરકાતુપૂર્વી ક