________________
શતક ૧૪ મું : ઉદ્દેશક-૧ ભાવિત્મા મુનિઓને ઉત્પાદ:
સમ્યફચાન્નિદાતા, ગુરુદેવ ૧૦૦૮ શ્રી વિદ્યાવિજયજી મહારાજને ભાવવ દન કરી ભગવતી સૂત્રના ૧૪મા શતકનુ વિવેચન કરવા માટે પ્રયત્ન કરું છું. જેની ચર્ચા રાજગૃહી નગરીમાં થઈ હતી.
દેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીનું આવાગમન સાંભળીને શ્રેણિકાદિ રાજા-મંત્રી–શેઠ આદિ સમવસરણ તરફ આવે છે અને નમન-વંદન કરીને દેશના સાંભળે છે. ભગવતે કહ્યું કે, હે ભાગ્યશાળીઓ ! જે જીવાત્મા જેવી લેણ્યામાં મૃત્યુ પામે છે તેને તે લેશ્યાના સ્થાનરૂપ બીજો અવતાર મળે છે. કેમ કે “યસ્તે કરવુ તજે રેવ ઉવવન'. દેશનાને પર્ષદા પિતપતાના ઘરે ગઈ અને ગૌતમસ્વામીએ પૂછયું કે હે પ્રભે ! જે ભાવિતાત્મા (સંયમભાવથી જેમનું મન આત્મામાથી વાસિત હોય તે) અણગાર મૃત્યુના સમયમાં પૂર્વભાગવર્તી સૌધર્મ દેવાવાસ(દેવલેક)નું ઉત્પતિના હેતુભૂત યેગ્યતાનું પિતાના લેશ્યા પરિણામથી ઉલ્લંઘન કરી લીધું છે, પરંતુ હજી સનતકુમારાદિ દેવાવાસમાં ઉત્પન્ન હેતુભૂત લેશ્યા પરિણામની પ્રાપ્તિ થાય તે પહેલા જ તે મુનિ મરણ પામે તે તે ક્યા દેવલોકમાં જાય? તેને ઉત્પાદ ક્યાં થાય? પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છેઃ ઉત્તત્તર પ્રશસ્ત લેશ્યાઓમાં રહેનાર મુનિએ, સૌધર્મ દેવલેના દેવોની સ્થિતિ આદિ બન્ધ ગ્યતાને ઉલ્લંઘી લીધી છે, અર્થાત્ પહેલા દેવલોક કરતાં પણ