________________
૨૩૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પર્યવ સુધી બધાએ જ્ઞાનીઓ છદ્મસ્થ છે. તે બધાય છઘસ્થાને સમુદ્યાત છ હોય છે. વિશેષ પ્રજ્ઞાપના સૂત્રથી જાણી લેવા માટે સૂત્રકારની ભલામણ છે.
- શતક ૧૩ નો ઉદેશે દશમો પૂણું. - #nooo n
ooooooo
સમાપ્તિ વચન જગપૂજ્ય, નવયુગ પ્રવર્તક, શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્ય, સ્વ ૧૦૦૮ શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્યતમ શાસનદીપક સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્ય પન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજીએ (કુમારશ્રમણે) પોતાના સ્વાધ્યાય માટે જ્ઞાનની તાજગી માટે મતિજ્ઞાનના વિકાસ માટે તેમજ ભવ ભવાંતરમાં પણ જૈન શાસનના સંસ્કારે ઉદિત થાય તે માટે જ ભગવતીસૂત્ર સાર સ ગ્રહના દશ ઉદ્દેશા સાથેનું ૧૩મું શતક પૂર્ણ કર્યું છે.
शुभ भूयात् सर्वेषां जीवानाम् । सर्वे जोवाः सम्यग्ज्ञान' प्राप्नुयुः ।
૧૩મું શતક પૂર્ણ.