________________
શતક ૧૩ મું : ઉદેશક-૯ અતિચારોની આલોચના ન કરવામાં આવે છે?
ત્રીજ શતકના પાંચમા ઉદેશામાં જે વિષય ચર્ચા છે. બરાબર તે જ વિષય પ્રસ્તુત ઉદ્દેશામાં કહેવાય છે. સાર નીચે લખ્યા પ્રમાણે છે.
ગૃહસ્થાશ્રમમાં રહેલે ગૃહસ્થ ગમે તેટલે સભ્યત્વધારી કે વ્રતધારી હોય તે પણ મુનિરાજોના મહાવ્રત આગળ શ્રાવકનાં વ્રતને સર્વથા અલ૫ જ કહેવાય છે, કેમકે તે અણુવ્રતધારી છે અને મુનિરાજ મહાવ્રતધારી છે
ગુરુ આજ્ઞામાં રહીને જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યની ધાર માં આગળ વધતે તે મુનિ વૈકિય શક્તિઓને ધારક બનવા છતાં પણ યદિ આત્મશક્તિને વિકાસ ની સાથે હોય તે તેમની આધ્યાત્મિકતા માયા મૃષાવાદથી મુક્ત બની શકતી નથી. તેથી ભાવ આધ્યાત્મિકતા વિનાને મુનિ ચાહે ગમે તેટલી લબ્ધિઓ પ્રાપ્ત કરે, આકાશમાર્ગે વિહરણ કરે, ગમે તેવાં અને ગમે તેટલાં રૂપોની વિમુર્વણા કરે તે પણ પ્રમાદી બનીને પિતાનાં વતને લાગેલા અતિચારે, ચરણ—કરણમાં સેવેલી પ્રમાદિતા આદિ દોનું પ્રતિકમણ કે આલેચન કરતું નથી તે તે મુનિ આરાધક બનતું નથી પણ વિરાધક બને છે.
લાગેલા કે લગાડેલા અતિચારોનું પ્રતિક્રમણ યદિ ભાવઆવશ્યક(પ્રતિકમણીથી સભર હશે ત્યારે તે અતિચારોથી