________________
૨૨૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
જઘન્ય વચ્ચે મધ્ય આયુને સ્વામી બન્યા, જ્યારે મનુષ્ય અવતારામા ૪૩૦ લાખ પૂર્વીયુ પૂરા થયા છે.
એક પૂમાં ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ આટલા વર્ષાના સમાવેશ થાય છે. આવા ચારસા લાખ અને ૩૦ લાખ પૃ જાણવા
શરીરની સુખાકારીના પાપે ખાંધેલુ ચારિત્ર મેાહનીય પણ કેટલાયે સાગરોપમ પૂર્ણ કર્યા પછી ખસે છે અને તે જ ભવમાં બાંધેલા નીચ ગેત્રના ઉદય ઠંડ મહાવીરસ્વામીના ભવમા ઉદિત થાય છે આની વચ્ચે લગભગ કાડાકોડી સાગરાપમને સમય પૂરા થયા છે. આ કારણે સૂક્ષ્મદશી જૈન શાસને કર્માંની ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે કહી છે. જ્ઞાનાવરણીય, દનાવરણીય, વેદનીય અને અંતરાય કમની ૩૦ કોડાકોડી સાગરાપમની છે, નામ અને ગેાત્ર કમની ૨૦ કોડાકોડી સાગરે પમ અને મેહનીય કર્માં ૭૦ કાડાકેાડી છે અને આયુષ્યકમ કેવળ ૩૩ સાગરોપમની મર્યાદાવાળુ છે.
-
લેસ્યાઓની સ્થિતિ અનિયત હાવાથી ખંધાયેલા કે અધાતા કર્મમા રસ (કર્માંમાં ફળ દેવાની ચેષ્યતા) પણ વિચિત્ર પ્રકારે થાય છે. જેમકે—બ્રાહ્મણ સંસ્કૃતિના ચક્કરમાં ફસાયેલા રાજાએના જમાનામાં દશેરાના દિવસે હારા માણસેાની વચ્ચે શરાબપાન કરાવેલા પાડાને ભાલાએ દ્વારા અત્યંત દયનીય પદ્ધતિએ મારવામાં આવતા હતા. ક્રિયા એક જ છે છતાં પણ હજારો માણસાના અધ્યવસાયેા જુદા જુદા હેાવાથી કેટલાક ક્રૂર લેશ્યાવાળા થઈને પાડાને ભાલા મારે છે. કેટલાક કુતૂહલમાં આવીને, જ્યારે કેટલાકાને કેવળ જોવામાં જ મજા પડે છે અને ઊભા ઊસા તાલીએ પાડ્યા કરે છે, જ્યારે બીજાએ હિંસક
د