________________
શતક ૧૩ મું ઉદ્દેશક-૮
૨૨૭ બંધનમાં બંધાયેલી સાથોસાથ બીજા પુરૂષથી તત્કાળ ભેગવાયેલી સ્ત્રીના શરીર સાથે આંખના પલકારે કામચેષ્ટિત થઈને દેવઅવતાર પૂર્ણ કરે છે અને પુત્રરૂપે તે સ્ત્રીની કુક્ષિમાં અવતરે છે. આ કારણે જ મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કેડીકેડી સાગરોપમની કહેવાઈ છે એ જ પ્રમાણે મરીચિ મુનિના આત્માએ શિષ્યના લોભમાં નિકાચિત બાધેલું દર્શન મેહનીય કર્મ સેળમા ભવ સુધી કાયમ રહીને ઉપશમિત થયું છે. વચ્ચે કેટલાયે સાગરોપમે દેવલોકમાં અને લાખો પૂર્વેની આયુષ્યમર્યાદા બ્રાહ્મણકુલમાં પૂર્ણ થઈ છે, તે આ પ્રમાણે—
મરીચિ
૮૪ લાખ પૂર્વાયુ ચોથા ભવે
૧૦ સાગરોપમ આયુ પાચમે ભવે બ્રાહ્મણુકુલ ૮૦ લાખ પૂર્વાયુ
(ત્યાર પછી લાબા કાળ સુધી બ્રમણ) છઠું ભવે બ્રાહ્મણ
૭૨ લાખ પૂર્વાયુ સાતમે ભવે સોંધર્મ સ્વર્ગે મધ્ય સ્થિતિ આઠમે ભવે અદ્યાત બ્રાહ્મણ ૬૦ લાખ પૂર્વાયુ નવમા ભવે કે ઈશાન સ્વગે મધ્ય સ્થિતિ દશમા ભવે છે અગ્નિભૂતિ બ્રાહ્મણ પ૬ લાખ પૂર્વાયુ અગિયારમા ભવે સનકુમાર સ્વર્ગ મધ્ય સ્થિતિ બારમા ભવે ભારદ્વાજ બ્રાહ્મણ ૪૪ લાખ પૂર્વાયું તેરમા ભવે મહેન્દ્ર સ્વર્ગ મધ્ય સ્થિતિ ચૌદમા ભવે સ્થાવર બ્રાહ્મણ ૩૪ લાખ પૂર્વાયુ ૫ દરમા ભવે બ્રહ્મલેક સ્વર્ગ મધ્ય સ્થિતિ
ઉપર પ્રમાણે છ ભવ દેવલોકના થયા છે તેમાં પણ બે વાર પાંચમા સ્વર્ગે અને ચાર ભવે બીજા સ્વર્ગોમાં ઉત્કૃષ્ટ અને