________________
૨૨૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સમયે જ તેમનામાં ફળ દેવાને તે સ્વભાવ પણ પિતાની મેળે જ બંધાઈ જાય છે.
સ્વભાવની જેમ આત્મા સાથે રહેવાનો કાળ પણ તે સમયે કે ત્યાર પછીના સમયમાં બંધાઈ જાય છે. પહેલા ભાગમાં ચર્ચાઈ ગયેલે વિષય હોવા છતાં અત્યુપયેગી હોવાથી ફરીથી વિચારી લઈએ અન ત સ સારના અન ત ભવેને ભેગવી ચૂકેલે આ જીવાત્મા રાગદ્વેષ-મેહ-માયા અને કામોપાસના આદિના કારણે પ્રત્યેક ભવમાં સેંકડો-હજાર–લાખ અને કરોડથી પણ વધારે બીજા જીવે સાથે સ બ ધિત થયે છે અધ્યવસાની તરતમતાના કારણે સંબંધો પણ વિચિત્ર જ હોય છે. અનિકાચિત સંબંધો અને કર્મોની વાત ન કરીએ તે પણ નિકાચિત, ગાઢનિકાચિત થયેલા રાગ કે દ્વેષના સંબંધે કે કર્મોમાં તે ઘણું જ વિચિત્રતા આવવાનું કારણ એ છે કે –
કર્મ સાંકળથી બંધાયેલા તે બને છે કે જાણે પાછા એક સ્ટેજ ઉપર ક્યારે ભેગા થશે તેનું કંઈ પણ કહી શકાય તેમ નથી. કેમકે સૌ જીવની ગતિ અને આગતિ સર્વથા કર્માપેક્ષ છે.
મહાવીરસ્વામીને આત્મા, શય્યાપાલકના આત્માને ૮૦ સાગરોપમ પછી ભેગે થયે છે, જ્યારે પાર્શ્વનાથનો આત્મા કમઠને તથા ગુણસેનને આત્મા અગ્નિશમને એક એક ભવના આંતરે લગભગ સાગરોપમની સ ખ્યા પૂર્ણ થયે મળે છે અને મળ્યા ત્યારે વૈરના બદલા જીવલેણમાં પરિણમ્યા છે, એ જ પ્રમાણે અતિ નિકાચિત રાગના સંબંધે આનતપ્રાણત દેવલોકન દેવ પિતાની ૨૦ સાગરોપમ જેટલી આયુષ્ય મર્યાદા લગભગ પૂરી કરી રહ્યા પછી, પોતાની ૨૦ સાગરોપમ પહેલાંની અને નિકાચિત