________________
શતક ૧૩ મુ′ : ઉદ્દેશક-૮
૨૨૩
મહુવા મનેલા જીવના અધ્યવસાયે અસંખ્યાત અને અનંત હાવાથી કર્માં પણ અનતા હેાય છે; પણ તે બધાના સમાવેશ આઠની સખ્યામાં થઈ જાય છે કેમકે કોઈપણુ અધ્યવસાય તેવે નથી જે આઠ કર્માંમાથી એકાદમાં સમાવેશ ન પામતા હેાય. માટે સામૂહિક રૂપે કર્માં આઠ કહ્યાં છે, તે ખધાનુ વિસ્તૃત વર્ણન પહેલા ભાગમા અને બીજા ભાગમાં આવી ગયુ છે.
કર્માંણુ વિનાના જીવાત્મા ઈશ્વર જ હોય છે, જે નિરજન નિરાકાર હોવાથી એકેય કર્માણુ તેને અસર કરા નથી. જ્યારે સ સારવી જીવ અનાદિકાળથી કર્માંના ઓછાવત્તા અણુએથી મિશ્રિત છે.
જીવ પહેલા કે કુ પહેલા ?
પ્રત્યક્ષ દેખાતા સંસારમાં ઘણી વસ્તુએ એવી છે જે માટે પ્રશ્ન અને ઉત્તરના અવકાશ હાતા નથી. જેમકે ‘આંબાની ગોટલી પહેલાં હતી કે આંબાનું ઝાડ પહેલાં હતું ?? આપણે માયાના ચમત્કારો પ્રત્યક્ષ જાણી રહ્યા છીએ કે ૩૩ કરોડ દેવતાઓ પણ ભેગા પ્રળીને આંખાની ગેટલી વિના ઝાડ તૈયાર કરી શકે નહિં. તેમ આંબાના ઝાડ વિના ગોટલીના ઉત્પાદક સ સારભરમા ગેાતવા છતા પણ મળી શકે નહિ. તેવી રીતે ઈડા વિના કબૂતર હાઈ શકે જ નહિ. અને તે વિના ઈંડાનું ઉત્પાદન આકાશમાથી પણ થઈ શકે તેમ નથી. અનાદ્રિ કાળથી રાત્રિએ અને દિવસે થ લ્યા વિના ચાલુ જ છે. પણ કોઈની પાસે તેના નિવેડો નથી કે સૌથી પહેલુ રાત્રિનું નિર્માણ થયું હશે કે દિવસનુ’ ? ઇત્યાદિક પ્રશ્નો અને જવાખામાં મતિજ્ઞાનને ફસાવી