________________
૧૬
કહેવાય છે ત્યારબાદ નવમા ઉદેશાના પ્રારંભમાં લાગેલા અતિચાની આલોચના અને દેશનું પરિમાર્જન કરવામાં આવે નહિ તે આત્મા વિરાધક બની જાય માટે દેશેની શુદ્ધિ અને આત્મનિરીક્ષણની આવશ્યક્તા છે. આ કારણે પ્રતિક્રમણની મહત્તા સ્વતઃ સમજાઈ જાય છે. તેરમા શતકના દશમા ઉદ્દેશામાં વેદના, કષાય, મારાન્તિક, વૈદિય, આહારક અને તેજસ નામે છ સમુઘાતને વિષય પહેલા ભાગમાંથી લેવાની ભલામણ સાથે શતક પૂર્ણ થાય છે. - ચૌદમું શતક રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીરસ્વામી સમવસર્યા ત્યા શ્રેણિક મહારાજ પિતાના મહાન પરિવારની સાથે તમારે આડંબરથી પરમાત્માના દર્શનાર્થે આવે છે. શ્રી ગૌતમસ્વામી ભગવાનને ભાવિત અણગારના મરણ વિષે પૂછે છે કઈ લેયામ કથા દેવલેકમાં કેટલી સ્થિતિને દેવ થાય ? સર્વ પરમાત્મા ક્રમશઃ તે વિષનું સ્પષ્ટીકરણ કરે છે. આ રીતે એક પછી એક બારમા શતકથી લઇ આહારમાં શતકમા આવતાં દશમા ઉદ્દેશામાં સમિદ્વિજના પ્રશ્નો અને ઉત્તર ઉપરાંત તેણે સ્વીકારેલા બાર વ્રત ઉપર લેખકની કલમ ખરેખર સફળ થઈ છે. લેક હિતાર્થે જેની પાંચ હજાર નકલે જૂરી છપાવવામાં આવી છે૧૯-૨૦ શતકમાં બીજા ઘણા પ્રશ્નોત્તરો ઉપરાંત ધર્માસ્તિકાયાદિના પર્યાયોની વિંસ્તૃત ચર્ચા છે. તેમાં પણ ધર્મના પર્યા, ચારિત્ર કેને કહેવાય? અઢાર પાપસ્થાનકોની ચર્ચા જૂદા જૂદા આગમ પાઠ આપીને ઘણી જ ગભીરતાપૂર્વક પૂર્ણ કરવામા આવી છે.
આમ શતકથી પરીપૂર્ણ પ્રસ્તુત પુસ્તકમાં યથાક્રમ પ્રત્યેક પ્રશ્નોકું સંક્ષેપ કે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે.