________________
૧૮
વિચિત્રતા દેવેને વિરહુકાળ તેમજ દ્રવ્યાત્મા, ઉપગાત્મા ચારીત્રાત્મા, કષાયાત્મા, જ્ઞાનાત્મા, વીર્યાત્મા, ગામા અને દર્શનાત્મા, આમ આત્માના આઠ પ્રકારે દર્શાવી તેનું મા સુદર વિવેચન કર્યું છે.
તેરમા શતકમા રાતે નરકના જીવેને છ લેશ્યા પૈકી કોને કેટલી વેશ્યા હોય છે ? નરકાવાસે કેટલા? વિભંગનાન એટલે? ભવનપતિ દેવાના આવાસની સંખ્યા, તે આવા ક્યાં આવ્યા ? અંતર તથા વાણુવ્યંતર દેવાની ઉત્પત્તિ, ઉદ્વર્તન, સત્તા તથા , કેને કેટલી લેડ્યા હોય તેમજ ચાર પ્રકારની ભાષા, દ્રવ્યમન અને ભાવમન, ભાષા અને મન રૂપી છે કે અરૂપી? સચિત્ત છે કે અચિત્ત ? અને તેના પ્રકારો. ત્યાર બાદ પાંચ પ્રકારના શરીરને વિષય આવે છે. ઔદારિક, વૈકિય, આહારક, તૈજસ્ અને કર્મણ. આ શરીરે સચિત્ત છે કે અચિત્ત રૂપી છે કે અરૂપી? છઠ્ઠા ઉદ્દેશામાં આ વિષયને ચચી સાતમા ઉદેશામાં શ્રી ગૌતમસ્વામી ભગવાનને મૃત્યુ વિષે પૂછતાં પરમાત્મા તેના જવાબમાં પાંચ પ્રકારના મરણ દર્શાવે છે. આવીચિક મરણ, અવધિ મરણ, આત્યંતિક મરણ, બાળ મરણ, અને પંડિત મરણ. પાછા તેના ત્રણ પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે. ઈત્યાદિ સરસ અને સ્પષ્ટ વિવેચન સાથે ઉદેશે પણ થાય છે. આઠમા ઉદ્દેશામાં કર્મની સત્તા, સ્થિતિબંધ. રસબંધ, પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ આમ પ્રકાર બતાવી વિશેષ જિજ્ઞાસુઓને શ્રી પ્રજ્ઞાપના સૂત્રથી જાણી લેવાની ભલામણ કરવામાં આવી છે.
કર્મ પહેલા કે આત્મા પહેલે? આઠે કર્મની જઘન્ય ઉત્કૃષ્ટ પિતિ, પૂર્વ કેને કહેવાય ? રસબ ધની વિચિત્રતાનું રોચક વર્ણન તેમજ રસધાત, સ્થિતિઘાત અને ગુણ સંક્રમણ કેને