________________
શતક ૧૩ મું ઉદ્દેશક-૭
૨૧૧ છે, અને જીવ દ્વારા કાયતકરણરૂપ કાયને સમય વ્યતીત થયા પછી પણ મૃત શરીરમાં કાય હાય છે.
કાયરૂપે ગ્રહણ થયા પહેલાં પણ કાયનું ભેદન દ્રવ્ય કાયની અપેક્ષાએ થાય છે, કેમકે પુદ્ગલેને ચય અને ઉપચય પ્રતિ સમયે થતા રહે છે અને મુઠ્ઠીમાં ભરેલી રેતી જેમ ક્ષણે ક્ષણે સસ્તી જાય છે તેમ શરીર ગ્રહણ કરવાના સમયે શરીરનું ભેદન થાય છે તથા કાય સમય વ્યતીત થયે કાયને ભેદ થાય છે.
પરમાત્માએ શરીર સાત કહ્યાં છે. - (૧) દારિક (૨) ઔદારિક મિશ્ર (૩) વેકિય (૪) વૈક્રિય મિશ્ર (૫) આહારક (૬) આહારક મિશ્ર (૭) કાશ્મણ.
મરણ વકતવ્યતા :
જ્યાં જ્યાં જીવન છે ત્યાં ત્યાં મરણ અવસ્થંભાવી છે. અમરફળનું ભજન કે અમૃત ઘૂંટડાનુ પાન તે બિચારા કવિએની કલ્પના માત્ર જ હોય છે. અથવા કેઈની ખાનદાનીમાં ચાર–પાચ દશ પેઢી સુધી ટૂંકા આયુષ્યવાળા જ જમ્યા હોય છે અને બીજાને ત્યાં ૮૪ લાખ પૂર્વના આયુષ્યવાળા મનુષ્યનો જન્મ થયે હેય છે, ત્યારે ટૂંકા આયુષ્યવાળા કહેશે કે આ જીવ મારા બાપના સમયમાં હાજર હતા. યાવત્ દાદા પરદાદા તેના દાદા આદિ અમારી આઠ-દશ પેઢીએ આ માણસને