________________
૨૦૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સમાપ્તિ થઈ જાય છે અને ગર્ભસ્થ જીવ જ્યારે મન:પર્યાપ્તિ દ્વારા મનની રચના કરે છે ત્યારે પુનઃ દ્રવ્યમનનો માલિક બને છે અને ભાવેન્દ્રિાની જેમ ભાવમન જીવની સાથે સદૈવ સહચારી હોય છે.
રાગદ્વેષ મેહપ્રમાદ આદિ કારણોને લઈને ભવભવાંતરના કરેલા કુસંસ્કારે, અપરાધો, હિંસાત્મક વિચારે આદિનું સંગ્રહસ્થાન મન પાસે હોવાથી જીવની જેમ મનની પણ અનંત શક્તિઓ છે.
હવે આપણે સૂત્ર અનુસારે મનની વ્યવસ્થિતિ જાણીએ.
મન આત્મા નથી પણ અનાત્મા છે.” “અરૂપી નથી પણ પૌગલિક હેવાથી રૂપી છે.” સચિત્ત નથી પણ અચિત્ત છે.” જીવરૂપ નથી પણ અજીવરૂપ છે. -
જીમાં જ તેને સદ્ભાવ છે, અને મન હતું જ નથી.”
ભેગવાઈ ગયેલી કે ભેગવવાની કઈ પણ વસ્તુના મનનની પહેલાં મન હોતું નથી, પરંતુ ભુત કે ભેચ્ય પદાર્થના મનનના સમયમાં જ મન હોય છે અને ત્યારપછી તેનું ભેદન થાય છે.
મનના ચાર પ્રકારે જેમ સમજવા
છે, તે ચાર પ્રકારની ભાષાની