________________
૨૦૬,
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અને ખોટા ધંધા છેડી પણ શકતા નથી. તેઓ પોતાના ગૂઢ, મૂઢ અને ગુપ્ત હૈયામાં લક્ષ્મીદેવીના પરમપાસક હોવાથી પાકે પાયે માનીને બેઠા હોય છે કે અત્યારે તે જૂઠ-પ્રપંચ કરીને લાખો કરોડોની માયા ભેગી કરી લઈએ, પછીથી કથિત અનુષ્ઠાન કરીને કરાવીને પાપ ધોઈ નાંખીશું, ઈત્યાદિ અસંખ્ય પ્રસંગે તે જીવાત્માઓમાં હોય છે.
૩. આંતર હૈયાના કેરા ધાકેર હોવાથી માયામૃષાવાદના ઝૂલણે ખૂલનારા ઘણે ભાગ્યશાળીઓને, ધર્મના અધિકારી તથા ઠેકેદારોને, રાજનૈતિકને, મિનીસ્ટને, શ્રીમંતને તેમજ નાની મોટી સંસ્થાને સ ચાલકને આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ અથવા તેમની સાથેના વાર્તાલાપમા આપણે અનુભવી રહ્યા હોઈએ છીએ કે તેઓ જ્યારે બેલતા હોય છે ત્યારે તેમની ભાષામાં સત્યતા પણ હતી નથી, અસત્યતા પણ હતી નથી. પર તુ પોલીટીકલ ભાષા (માયામૃષાવાદ)નો ચક્કા જ હેય છે. આવા ભાગ્યશાળી ટીનાપલથી ધોયેલા ઉજળાં કપડાં પહેરેલા હેવાથી જૂઠ બોલવામાં માનતા નથી, અને હૈયાના નિષ્ફર હોવાથી સત્ય બોલવામાં રતિમાત્ર શ્રદ્ધા ધરાવતા નથી. માટે પિોલીટીકલ ભાષાનો અભ્યાસ કરીને, વધારીને આખી જિંદગી સુધી પિતાના માનેલા પોલીટીકલના મૂલણે ઝૂલવાના નશામાં ચકનાચૂર હોય છે. પછી તે નશામાં બેભાન બનેલા તેઓ પિતાના વડીલે, ગુરુદે, પુત્ર, માવડી અને છેવટે ધર્મપત્ની સાથે પણ વાતેવાતે પોલિટીકલ ભાષાને ઉપયોગ કરી પિતાની જાતને ધન્ય માને છે અથવા જીવનધનને સર્વથા ધૂળધાણું કરે છે.
૪. અસત્યામૃષા–આ ભાષાના માલિકે ધર્મના ઊંડા