________________
૧૯૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ છેડાથી અરૂણવર સમુદ્રમાં ૪૨ હજાર એજનનું અંતર કાપ્યા પછી અમરેન્દ્રનો તિગિચ્છકૂટ નામનો ઉત્પાત પર્વત આવે છે, તેનાથી દક્ષિણ દિશામાં ૬૫૫ કરોડ, ૩પ લાખ, પ૦ હજાર
જન સુધી અણેદક સમુદ્રમાં તિરછા ગયા પછી નીચે રત્નપ્રભા પૃથ્વીની અ દર ૪૦ હજાર એજનનું અતર પાર કરીને ચમરેન્દ્રની ચમરચ ચા રાજધાની આવે છે. જેની લંબાઈ પહોળાઈ એક લાખ એજનની છે.
પરિધિ ત્રણ લાખ, સેળ હજાર, બસે અઠ્ઠાવીસ એજનથી વધુ છે. તે ચમચંચા રાજધાનીથી નિત્યકેણમાં ૬૫૫ કરોડ ૩૫ લાખ ૫૦ હજાર જન સુધી તિરછું અંતર આગળ વધતાં અસુરકુમારના ઈન્દ્ર ચમરનો ચમરગ્રંચા નામને આવાસ પર્વત આવે છે, જેની લ બાઈ પહોળાઈ ૮૪ હજાર
જનની છે, પરિધિ બે લાખ, ૬૫ હજાર, ૩ર એજન કરતાં કંઈક વધારે છે. ભગવંતે કહ્યું કે તે પર્વત ઉપર ઈન્દ્ર મહારાજ આવાસ કરતાં નથી પણ હરવાફરવા અને કામકીડા માટે જ આ પર્વત છે.” આમ કહીને ચતુર્વિધ સંઘ સાથે ભગવતે વિહાર કર્યો.
વિનભય નગરના ઉદાયન રાજા
તે કાળે તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર નામે ઉદ્યાન હતુ. દેવ દેવેન્દ્રો અને ચતુર્વિધ સંઘની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતા ભગવાન શ્રી મહાવીર સ્વામી પધાર્યા. દેવરચિત સમવસરણમાં બિરાજિત ભગવન ધર્મોપદેશ આપે છે. તે સમયે સિંધુ સૌવીર જનપદેશ)માં વીત્મય નામનું