________________
શતક ૧૩મું : ઉદ્દેશક-૬
નારકાની ઉત્પત્તિ શુ સાન્તર છે ?
રાજગૃહી નગરીમાં ગૌતમસ્વામીએ ભગવતને પૂછ્યું કે, હું પ્રભા ! નરક ગતિમાં ઉત્પન્ન થનારા નાર છુ સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર થાય છે? ' ભગવતે કહ્યું કે : હે ગૌતમ ! નવમા શતકના ૩૨મા ઉદ્દેશામાં જે પ્રમાણે કહેવાયુ છે તે પ્રમાણે અહીં સમજવાનુ છે. સારાંશ કે નારક સાન્તર અને નિર તર પણ ઉત્પન્ન થાય છે આ જ પ્રમાણે નાગકુમારાદિ, ભવનપતિ, વ્યંતર, જ્યેાતિષિક અને વૈમાનિક માટે પણ સમજવુ. જેમા અન્તર એટલે અવકાશ રહે તે સાન્તર અને અન્તર ન હેાય તે નિરંતર જે સમયે એક જીવ નારક થયા છે તે જ સમયે બીજો નારક જન્મે તે નિરંતર અને ખીજા સમયે જન્મે તે સાન્તર, અથવા એક ભવમાથી ખીજા ભવમાં જતા જે અત્તર પડે,તે સાન્તર અને તેનાથી વિપરીત નિર તર.
5
5
5
ચમચા નામની રાજધાની કયાં છે?
• હું પ્રભા ! અસુરરાજ, અસુરેન્દ્ર ચમરની ચર્મર્ચ ચા નામની રાજધાની કયાં આવી છે?
<
જવામમાં ભગવતે કહ્યું કે, જે બૂઢીપના મેરૂપ તની દક્ષિણ દિશામાં તિર્થાં અસખ્યાત દ્વીપસમુદ્રોને પાર કર્યાં પછી અરૂણુવર દ્વીપ આવે છે. તેની બાહ્યવેકિાના અ‘તિમ