SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૩ મું : ઉદેશક–પ નારકો સચિત્તાહારી છે? હે પ્રભે! નારકે શું સચિત્તાહારી છે? અચિત્તાહારી છે? કે મિશ્રાહારી છે?” ભગવંતે કહ્યું કે, “હે ગૌતમ ! નારકે કેવળ અચિત્તાહારી એટલે અચિત્ત પદાર્થોને આહાર કરનારા હોય છે. અસુરકુમાર માટે પણ આ જાણવું.” દેવાધિદેવ પરમાત્માની સત્યાર્થ વાણી સાંભળીને ગૌતમ વગેરે ખુશ થયા અને દ્રવ્ય તથા ભાવવંદના કરી સ્વાધ્યાયમાં મસ્ત બન્યા. - શતક ૧૩ નો ઉદ્દેશો પાંચમો પૂર્ણ. . wwww
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy