________________
શતક ૧૩ મું ઉદ્દેશક-૪
૧૮૭ જીવ અને અજીવ દ્રવ્યને આશ્રય આપે, સ્થાન આપે તે આકાશાસ્તિકાય છે. જેના એક પ્રદેશમાં એક પરમાણુ, બે પરમાણુ, સે પુગલપરમાણુ યાવત્ સ્કંધ પણ અવગાહિત થાય છે. જેમ એક રૂમ( ઓરડા)માં એકથી લઈ ઘણા દવાઓને પ્રકાશ સમાઈ જાય છે, અથવા ઔષધિથી મારેલા પારામાં એક તોલાથી સે તેલા સુવર્ણ સમાવેશ થાય છે, તેવી રીતે પુદ્ગલ પરિણામની વિચિત્રતાને લઈ ગમે તેટલા પરમાણુઓ એક આકાશ પ્રદેશમાં પણ સમાવિષ્ટ થાય છે.
'अवगाहना लक्खणेण आगासस्थिकाए'
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન આદિના અનંત પર્યાના ઉપગને ધારણ કરનાર જીવાસ્તિકાય છે. હવો જવળ નીવે .”
પુદ્ગલાસ્તિકાયના સભાવમાં જીવમાત્રથી ઔદારિક, વિકિય, આહારક, તૈજસુ અને કાશ્મણરૂપ પાંચ શરીર, સ્પશેન્દ્રિયાદિ પાંચ ઈન્દ્રિયો તથા મન આદિ ત્રણ ગે આદિની પ્રવૃતિ થાય છે.
'गहण लक्खणेण पाग्गलिकाए' એકાસ્તિકાય પ્રદેશ સ્પર્શદ્વાર વક્તવ્યતા :
ધર્માસ્તિકાયનો એક પ્રદેશ, ધમસ્તિકાયના કેટલા પ્રદેશે વડે સ્પષ્ટ થાય છે?
આવી પદ્ધતિના આ પ્રશ્નો છે અને પ્રભુના જવાબ છે. ભગવતે કહ્યું કે, ધર્માસ્તિકાયને એક પ્રદેશ જઘન્યથી,