________________
શતક ૧૩ મુંઃ ઉદ્દેશક-૪
૧૮૫ રજૂ કરતાં છેડે એછે છે તેને મધ્યભાગ રિટ્ટ નામક પ્રતરની સમીપમાં છે.”
ન લબાઈને
અતર છે, તેમાંથી
જંબુદ્વીપમાં મેરૂપર્વતના સમમધ્યભાગમાં રત્નપ્રભા પૃથ્વીની ઉપર નીચેના બે ક્ષુદ્ર પ્રતોની સમીપમાં તિર્યફલેકની લબાઈને મધ્યભાગ છે. સારાંશ કે રત્નપ્રભાના રત્નકાંડમાં સર્વ મુદ્રક બે પ્રતર છે, તેમાંથી જે ઉપરનું પ્રતર છે ત્યાંથી ઊર્વલેકને પ્રારંભ થાય છે, અને નીચેનું જે પ્રતર છે ત્યાથી અધોલેકનો પ્રારંભ થાય છે. આ બંને ક્ષુદ્ર પ્રતાની પાસે અષ્ટ પ્રદેશિક રૂચક છે જે તિર્લફકને મધ્યભાગ કહેવાય છે. આ અષ્ટ પ્રદેશિક રૂચકમાંથી પૂર્વ દિશા, આનેયી દિશા, દક્ષિણ દિશા, નૈત્રાત્ય દિશા, પશ્ચિમ દિશા, વાયવ્ય દિશા, ઉત્તર દિશા, ઈશાન દિશા, ઊર્ધ્વ દિશા અને અદિશાની પ્રાદુભૂતિ થાય છે
જે પ્રતર રે
દિવિદિક પ્રવહકાર વક્તવ્યતા :
એટલે કે પ્રત્યેક દિશા–વિદિશાનું ઉદ્ગમ સ્થાન કયું? તેની આદિમાં પ્રદેશે કેટલા? આકાર કે ? આદિ પ્રશ્નો છે અને ઉત્તરે છે. તે સંક્ષેપથી નીચે પ્રમાણે છે. ઐન્દ્રી એટલે પૂર્વ દિશાની પ્રાદુર્ભુતિ રૂચકથી થાય છે, એટલે કે પૂર્વ દિશાની આદિમાં રૂચક છે. આદિમાં બે પ્રદેશ હેવાથી તે પૂર્વ દિશા ઢિપ્રદેશોત્તર છે. લેકની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશવાળી છે, હેની દષ્ટિએ અનંત પ્રદેશ છે. લેકની અપેક્ષાએ સાદિ અને અવસાન સહિત છે, અલેકની અપેક્ષાએ સાદિ અને પર્યવસન રહિત છે. મૃદંગના આકારવાળી છે, અલેકની અપેક્ષાએ ગાડાના આગળના ભાગના લાકડા શકટૌધિ આકારે છે.