________________
૧૮૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા ૩
આસપાસ કાંટાના ઝાડ ઊગેલાં હોય છે અથવા તેવાં ગંદા સ્થાનમાં ઉગેલી હોય છે કે તેનો ઉપગ મુદ્દલ હોતો નથી માટે કહેવાયું છે કે નરકભૂમિમાં ઉત્પન્ન થયેલે અપકાય, અગ્નિકાય, વાયુકાય કે વનસ્પતિકાય, મહાકમી, મહાઆશ્રવી, મહા કિયાવંત અને મહા વેદનાવાળે હોવાથી ત્યાં રહીને પણ પાપકર્મોને ઉપાર્જન કરનારે હોય છે.
લોકમયદ્વાર વકતવ્યતા :
પ્રશ્ન-ક્યા લેકનું મધ્ય ક્યાં આવ્યું છે? જવાબમાં ભગવંતે કહ્યું કે –
“રત્નપ્રભા પૃથ્વીના આકાશાન્તર અસંખ્યાત ભાગનું ઉદ્ઘઘન કરતાં જે સ્થાન આવે તે લેકની લંબાઈ પહોળાઈને મધ્યભાગ છે.”
“પંકપ્રભા નામની ચેથી નરક પૃથ્વીના આકાશ ખંડના અર્ધભાગ કરતાં કંઈક વધુ ભાગને ઓળંગવાથી જે પ્રદેશ આવે તે અલકને મધ્યભાગ છે, એટલે કે મેરૂની મધ્યમાં રચક પ્રદેશની નીચે ૯૦૦ જનનું અંતર કાપ્યા પછી અધલેક આવે છે, જે સાત રજજુ પ્રમાણથી વધારે છે, તેને મધ્યભાગ થી અને પાંચમી પૃથ્વીના મધ્યનું અવકાશાન્તર અર્ધાથી વધારે ઓળંગ્યા બાદ અધોલકનો મધ્યભાગ આવે છે.”
સનકુમાર અને મહેન્દ્ર કોની ઉપર અને બ્રહ્મ કલ્પની નીચે રિઝ વિમાનનું પ્રતર છે, તેમાં જ ઊર્ધ્વની લંબાઈના મધ્યભાગ છે. સારાશ કે મેરૂપર્વતને રૂચક પ્રદેશથી 4ચેાજન ઊંચે ઊર્વક આવેલ છે. તેનો વિસ્તાર સાત