________________
જ્ઞાન પ્રાપ્ત થાય, જાનાનું પરિવર્તન થાય અને જેમ જેમ સમ્યજ્ઞાન વધે તેમ તેમ વધુ ને વધુ તત્ત્વ જિજ્ઞાસા થાય તથા તત્ત્વજ્ઞાનમાં વૃદ્ધિ થાય, જે મિથ્યાજ્ઞાનને નાશ કરવાનું સબળ કારણ છે સખ્યદર્શન અને સમ્યફચારિત્રને શુદ્ધતમ બનાવવા માટે સમ્યજ્ઞાનથી અતિરિક્ત એકેય બીજો માર્ગ નથી.
આ ત્રીજા ભાગના પ્રારંભમાં બારમા શતકના પ્રથમ ઉદ્દે શામાં પરમાત્મા મહાવીરસ્વામીની શ્રાવસ્તી નગરીમાં પધરામણી, જીવાદિ નવ તત્ત્વનું નિરૂપણ, શંખ અને પુષ્કલી શ્રમ પાસકને અધિકાર આવે છે. લેખકે અત્રે જીવ અજવાદિ નવે તોની ચર્ચા ટુંકમાં પણ મુદ્દાસરનું વર્ણન કર્યું છે. ત્યાર બાદ બુદ્ધ નાગરિક, અબુદ્ધ જાગરિકા તથા સુદર્શન જાગરિકાના વનમાં કેવળજ્ઞાનીઓને પહેલી, સર્વવિરતિધરને બીજી અને સમ્યગ્દષ્ટિ જીવેને ત્રીજી જાગરિકાનું વર્ણન છે. તે પ્રસંગે કષાની ભયંકરતા અને એના કટુ વિપાકનું વિવેચન અત્યંત અસરકારક, સુસ્પષ્ટ અને સુવાચ્ચ શિલીએ થયું છે જે હૃદયસ્પશી બન્યું છે.
બીજા ઉદેશામાં ઉદયન રાજાના ફઈબા શય્યાતરી શ્રીમતી જય તી શ્રાવકાના પ્રશ્નો પર પ્રભુએ તેના સટ જવાબ આપી સુંદર પ્રકાશ પાથર્યો છે. પ્રશ્નો જાણવા જેવા છે, લક્કડ઼ા, ગહિઅઠ્ઠા પુચ્છિઠ્ઠા, અને વિનિચ્છિઅટ્ટા” આ વાક્યો અત્રે ચરિતાર્થ થયા છે.
આ રહ્યા તેમના પ્રશ્નો- જીવ ભારે શાથી બને? તેમજ હલકે શાથી બને ? જીવનું ઉંઘવું સારું કે જાગવું ? કાનું ઉઘવું અને તેનું જાગવું સારું? જીવના આઠ પ્રકાર તેમજ જીવે સબળ સારા