________________
૧૫
કે કેવળજ્ઞાન નથી પણ અવધિજ્ઞાન શક્ય છે માટે જ દૂરના પ્રદેશમાં આશ્ચર્યકારી ઘટનાઓ બનતી સાંભળી રહ્યા છીએ.
આવા વિષમય વિષમ કાળના વિષમ વાતાવરણમાં આપણું સાધુ–સ તેને સજાગ બનવાની જરૂર છે. ક્યાંક સુખદ અને પ્રશસ્ય પ્રયત્નો થઈ રહ્યાં છે એ આનંદની વાત છે પણ પાછા પિતાના માનેલા ચોકઠામાં જે ગોઠવાઈ જશે તે પાછુ પરિણામ વિપરીત આવશે. “સાક્ષરા યદિ વિપરીતા ભવન્તિ તહિં રાક્ષસા ભવન્તિ એવી દશા ન થાય માટે ગળથુથીમાં જ “નમો લોએ સવ્વસાહૂણું” “મિત્તી એ સવ્વ ભૂસુ” કઈ પક્ષ—વિયક્ષ, આગ્રહ-કદાગ્રહ કે હઠાગ્રહમા ન તણાઈ જવાય તેનું પુરું ધ્યાન રાખવાનું છે.
વિદ્વાન પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી ગણીવરનું હૃદય આમ પોકારી ઊઠયું છે. એટલે તેમણે ચેકીદાર બની “જાગતા રેજે”ની રેન મારી ગાઢ નિદ્રામાં પોઢેલા માનવીઓને ડિડિંમ નાદે જગાડવાને પ્રયત્ન કર્યો છે.
દ્રવ્યાનુયોગને વિષય જ એવો સરસ છે કે, આત્મા તેના ચિંતન મનન અને નિદિધ્યાસનમાં તન્મય બની જાય, ઓતપ્રેત ને એકાગ્ર બની જાય માટે જ સહસ્ત્રાવધાન સૂરિપુર દર શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજે ચિત્તને સ્થિર કરવાના ઉપાયમાં અધ્યાત્મ કહપદ્રુમ જેવા મહાગ્રન્થમાં જણાવ્યું છે કે “સ્વાધ્યાય
ગેરણ ક્રિયાસુ” એટલે સ્વાધ્યાય ધર્મ જ ચિત્તને એકાગ્ર કરવાનું અમોઘ સાધન છે. શ્રી માષતુષમુનિ સ્વાધ્યાયમાં લીન બનતાં કેવળજ્ઞાન પામી ગયા કારણ કે સ્વાધ્યાય એ ઉત્કૃષ્ટતમ આભ્ય તર તપ હોવાથી સ વર અને નિર્જરા પ્રકછતમકારક છે. માટે જ ઘડી બે ઘડી સ્વાધ્યાય કરવાની જરૂર છે. નવું