________________
૧૮૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હોવાના કારણે બગાસાં ખાવાના સમયે મગરમચ્છના મુખમાં અસ ખ્ય માછલાં પ્રવેશે છે અને બગાસું પૂરું થતાં તે માછલાં પાછાં બહાર નીકળી જાય છેદિવસમાં કેટલીયેવાર બનનારી આ સ્વાભાવિક ક્રિયા છે પણ તેલીનું તેલ બળે અને મુસાભાઈનું પેટ ફાટે આ ન્યાયે મહાભયંકર કૃષ્ણ લેશ્યાનો સ્વામી બનેલો તાંદુલ મત્સ્ય વિચારે છે કે, “આ મગરમચ્છ કેટલે બેવકુફ છે? આળસુનો પીર છે? પ્રયત્ન વિના બગાસાં માત્રથી આટલા બધા માછલા પેટમાં ગયાં પણ આ ભાઈ સાહેબે એક પણ માછલું ખાધા વિના પાછા એકી દીધાં. આના સ્થાને હું હોઉં તે એક પણ માછલું જીવતું ન રહે.” આ બિચારા ચોખાની દાણુ જેવા શરીરવાળા તાંદુલ મત્સ્યને બગાસું આવીને કેટલું આવશે? હાથીના બગાસાંની તુલનામાં કીડીનું બગાસું કેટલું? છતા પણ કેવળ મનની આવી વિચારણા કરી સાતમી નરક ભૂમિમાં જાય છે ત્યારે દેવદુર્લભ મનુષ્યઅવતારને મેળવીને જેઓ પૂરી જિંદગી સુધી અમર્યાદિત પરિગ્રહ, મિથુન, માયા, પ્રપ ચાદિ કાર્યોને માટે મન દ્વારા જુદી જુદી જનાઓ કરી રહ્યા હોય, જીભ દ્વારા તે કાર્યોને પ્રોત્સાહન દઈ રહ્યા હોય અને શરીર પાપકાર્યોમાં પૂર્ણ રૂપે મસ્ત બનેલું હોય, તેવા જ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં મરીને સાતમી નરકે જાય છે માટે જ કહેવાયું છે કે તે જીવે ભય કર કર્મોના માલિક હોય છે. મહા ફિયાવાળા : - - - - -
જે મહાકમી હોય છે તે મહીં કિયાવાળા પણ હોય છે, છે કે જે પદ્ધતિએ કર્મો કર્યા હોય છે તે જીવેની ક્રિયાઓ પણ માસ્કાટ, વૈર–વિરોધ અને શ્રેષપૂર્વક જ હોય છે