________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩
૧૭૦
રાવણે તીર ગેાત્ર આંધ્યું નથી :
6
ઘણા સ્થળે રાવણે અષ્ટાપદ તી પર તીથંકરોત્ર બાંધ્યુ ' જે કહેવાયું છે તે સામાન્ય પ્રકારે સમજવુ, પણ નિશ્ચયાત્મકરૂપે નહિ જ. કેમકે દ્વાદશાંગીમાં સ શ્રેષ્ઠ ભગવતીસૂત્રના અનુસાર તીથ 'કરગેાત્ર ખાધેલા જીવાત્મા ચેાથી નરકમાં જતા નથી અને ત્યાથી બહાર આવીને તીર્થંકરપદ મેળવતા નથી રાણુ અને લક્ષ્મણ અત્યારે ચેાથી નરકમાં છે. ખીજી વાત એ છે કે ક્ષાયિક સમ્યક્ત્વ મેળવ્યા વિના કોઈ પણ જીવ તીથ કરગાત્ર બાંધતા નથી, અને રાવણ હજુ ક્ષાયિક સમ્યક્ત્વના માલિક બનવા ભાગ્યશાળી થયા નથી. કેમકે તેને હજુ ૧૫૧૬ ભવા શેષ છે. જ્યારે ક્ષાયિક સમ્યક્ત્વને માલિક નિયમા ત્રીજે ભવે મેક્ષમાં જનારા હાય છે. કૃષ્ણ મહારાજ પાંચમે ભવે અને કોઈ એકાદ જીવની અપેક્ષાએ સાતમે ભવે પણ મેાક્ષ કહેવાયા છે તેથી રાવણે તી કરગેાત્ર ખાંધ્યુ–આ વચન કેવળજ્ઞાનીના કથનના અનુસારે કેવળ વ્યવહારનયે જ માનવું,
ધૂમપ્રભામાં ત્રણ લાખ આવાસામા નીલ તથા કૃષ્ણલેશ્યાના જીવા છે.
તમપ્રભાના ૯૯,૯૯૫ આવાસામાં કૃલેશ્યાના જીવેા છે.
સાતમી નરકના પાંચ નરકાવાસામાં તીવ્રતમ કૃષ્ણલેશ્યા છે, જે કાળ, મહાકાળ, રૌરવ, મહારૌરવ, અને અપ્રતિષ્ઠાન નામે સખ્યાત અને અસખ્યાત યાજન વિસ્તૃત છે, અને સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયેલા જીવાને જ ઉત્પાદ હાવાથી મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની જન્મતા નથી; કેમકે સમ્યગ્દનના અભાવમાં ગમે તેટલુ સભ્યજ્ઞાન પણ મિથ્યાજ્ઞાનમાં