________________
૧૬૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
હાય છે ત્યારે તેમને અભિમાન કથાંથી હાય? અથવા હાય તે પણુ અપ્રત્યક્ષ હોય છે. માયી અને લેાભી પાંચે ઇન્દ્રિયાના ઉપર્યુક્ત જીવા સખ્યાત હાય છે, નેાઇન્દ્રિય જીવા અસંજ્ઞીની જેમ સમજવા. મનાયેગી, વચનયાગી, કાયયેગી સાકારાયુક્ત અને અનાકારાપયુક્ત જીવા પ્રથમ પૃથ્વીમાં એક થી સખ્યાત સુધી હોય છે. અનંતરાયુક્ત જીવેા અસનીની જેમ સમજવા.
પર પાપયુક્ત નારી સખ્યાત છે. આ પ્રમાણે અનંતરાવગાઢ અનન્તરાહારક, તથા અનન્તર પર્યાપ્તક જીવા પણ અસ'જ્ઞીની જેમ સમજવા, અને પરપરાવગાઢ, પર પરાહારક તથા પર પરાપર્યાપ્તક જીવા કાપાતલેસ્યાની જેમ સમજવા.
અસ`ખ્યાત ચેાજન વિસ્તૃત રત્નપ્રભાનું વર્ણન.
રત્નપ્રભા પૃથ્વીના અસંખ્યાત ચેાજન વિસ્તારવાળા ૩૦ લાખ નરકાવાસેામાં, ઉત્પાદ, ઉદ્દવના અને સત્તાના ત્રણે આલાપકામાં જઘન્યથી એક બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી અસખ્યાત નારકે સમજવા. તે કાપેાત લેફ્સાથી લઈને અનાકારયુક્ત સુધીના ૩૯ ભેદોના જીવા પૂ વત્ સમજવા. કેવળ અવધિજ્ઞાની કે અવધિદર્શીની જીવા પ્રાયઃ કરીને તિર્થંકર હાવાના કારણે તેમના ત્રણેય આલાપકામાં સખ્યાત શબ્દના પ્રયાય કરવેા. કેમકે—
તી કરે અસંખ્યાત નથી હેાતા પણ સખ્યાત હેાય છે. શરાપ્રભાથી તમસ્તમપ્રભા સુધીનું વર્ણન ઉપર્યુ ક્ત પ્રમાણે જાણવું. અસંજ્ઞી જીવે રત્નપ્રભાથી આગળ જઈ શકતા નથી. માટે ત્રણે આલાપ શકરાપ્રભામાં હેાતા નથી.