________________
શતક ૧૩ મું : ઉદ્દેશક–૧
૧૬૭ વિરોધ, કર્મોનો ઉદય હોવાથી કોધની સંભાવના હોય છે. પણ માન કષાય કેઈક સમયે હોય છે અને કેઈક સમયે નથી હોતે.
પ્રત્યક્ષ દેખાતા આ સંસારમાં પણ આપણે અનુભવી રહ્યા છીએ કે ભયંકરમાં ભયંકર પાપકર્મો ભેગવનારા કે પાપકર્મોની ઉદીમા પૂર્ણ મસ્ત રહેનારા અને માન-અપમાન કે સ્વમાન જેવું કંઈ હેતું નથી.
(૧) ગણિકાકમ–પરસ્ત્રીગમન કે પરપુરુષગમન કરનારને પિતાના પુરૂષત્વનું કે સ્ત્રીત્વનું, ખાનદાન કે ધર્મનું સ્વાભિમાન હોય એવું કેઈએ જોયું છે ?
(૨) કસાઈખાને કે પોતાના ઘરમાં બકરાં, ઘેટાં, કુકડા આદિ જનાવરેને વધ કરનારા કસાઈ, શિકારી, શરાબી, જુગારી, રમી રમનારા શ્રીમંત પુત્ર આદિ જીવાત્માઓમાં સ્વાભિમાન જેવું કંઈ પણ દેખાય છે ખરું? કેવળ મિથ્યાભિમાન કદાચ દેખાય છે.
(૩) ખોટાં તેલમાપ–વ્યાજના ધંધા કરનારાઓમાં, દાણચેરી કે રાજ્ય વિરૂદ્ધ કર્મો કરનારાઓમાં તથા કસાઈ શરાબી દુરાચારીઓ સાથે વ્યાપારાદિ કરવામાં જીવન યાપન કરનારાએમાં પોતાના આર્યવનું, જૈનત્વનું રતિ માત્ર પણ અભિમાન હોય છે એવું કેઈએ જોયું ? ક્યાય પણ અનુભવાય છે?
કેવળ મિથ્યાભિમાન, હઠાગ્રહ, દુરાગ્રહ, સમાજમા ભાગતેડ કરવાના કુલક્ષણે સિવાય બીજુ કઈ પણ કંઈ જોઈ શતુ નથી.
ઈત્યાદિ ઉદાહરણોથી જાણી શકાય છે કે તેવા જીવાત્માએ મનુષ્યભવ પૂર્ણ કરીને જ્યારે નરકગતિના અતિથિ બન્યા