________________
૧૬૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩
(૬) પરંપરાહાર—એ આદિ સમયેામાં આહાર લેનારા
કેટલા?
(૭) અનંતર પર્યાપ્તક-પ્રથમ સમયે પર્યાપ્તક કેટલા ? (૮) પર પરા પર્યાપ્તક——એ આઢિ સમયેામાં પર્યાપ્તક કેટલા ?
(૯) ચરમ શરીર—અનંત સંસારમાં પરિભ્રમણ કરતા આ નરક ગતિના ભવ જેમના અંતિમ છે, એટલે કે નરકમાથી નીકળીને સિદ્ધશિલા પ્રાપ્ત કરનારા કેટલા ?
(૧૦) અચરમ શરીર—વધારે ભવ કરનારા કેટલા ?
4
અનત સંસારની અનંત માયાને પ્રત્યક્ષ કરનારા અનંતજ્ઞાની ભગવાન મહાવીરસ્વામીએ ક્માવ્યુ કે, ‘હે ગૌતમ ! રત્નપ્રભાના સ ખ્યાત ચેાજનવાળા ૩૦ લાખ નરકાવાસામાં કાપેાતલેશ્યા, કૃષ્ણપાક્ષિક, શુલપાક્ષિક અને સંજ્ઞી નારક સખ્યાત હાય છે. જ્યારે અસ જ્ઞી નાર કયારેક હાય છે, અને ક્યારેક નથી હેાતા. જ્યારે હાય છે ત્યારે જઘન્યથી એક બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત હોય છે. કેમકે નરકમાં જતાં પહેલાં અસ'ની હાવાથી અપર્યાપ્તક અવસ્થાને લઈને અસ ની કહ્યા છે. માટે તેમની સખ્યા અલ્પ છે. ભવસિદ્ધિક, અભયસિદ્ધિક, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, વિભગજ્ઞાની, ચક્ષુદની, અચક્ષુદની, અવધિદની, ચારે સંજ્ઞાના જીવા, નપુસકવેદી અને ક્રોધ કષાયી જીવા સખ્યાત છે. જ્યારે પુરૂષવેદી અને સ્ત્રીવેદી જીવા હાતા 'નથી' મહા ભયંકર પાપકર્માને કરનારા જીવાને નરકમાં નપુ’સક વેદ જ ભાગવવાના હેાય છે. તથા તેમને મારકૂટ, વેર